Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

जय श्री राम 🚩

dilipyadav.999174

rgposhiya2919

કેમ કોઈ ઘરના દીપક બુઝાઈ ગયા
કેમ કોઈ બગીચા ના ફૂલો છીનવાઈ ગયા
કેમ વેરી થયો આજે કુદરત પણ
કેમ કાળ આજે આટલો થયો ક્રૂર પણ
ના, દયા આવી કુદરત ને કેર વરસાવતા
ના દેખાય એને બાળકો ની માસુમિયત પણ
કેમ, પ્રભુ થયો આટલો કઠોર તું
શું, તને માઁ ની મમતા ની પણ દયા ન આવી
કેમ જીવશે એ પોતાના બાળકો વિના હવે
કુદરત કેમ થઈ કઠોર આટલી આજે
કાળ થયો નિર્દય કેમ આજે ભૂલકાઓ ને સમાવી ગયો પોતાના માં આજે
કેમ થયો નિર્દય આ કાળ આજે કેમ થયો કઠોર એ આજે.....
હેતલ. જોષી... રાજકોટ
🙏🙏ૐ શાંતિ 🙏🙏

hetjoshi

alpanirmal.160745

Blog

rajnijoshi8512gmailc

bhavnabhatt154654

bhavnabhatt154654

bhavnabhatt154654

arrugochhayat04gmail.com171627

Share

rakeshsolanki1054

માં હું જાઉં છું રાહ ન જોતી,
એક તો વહાલ આપ રોજની જેમ આજે

ફરી સાંજે તારી ગોદ ને હું મહેકાવીશ
જજે હો મને એક લોરી તો સંભળાવજે..

તારી ઈચ્છા તો નહોતી મને જાવા દેવાની,
પણ મારી જીદ બહુ જબરી હતી ને મા!!!

હવે તો હું કાયમ માટે તારી પાસેથી જાવ છું
તું ખુશ રહેજે પણ હા રડતી નહીં મારા માટે..

તારો એક વહાલ મારા માટે કાફી હતું..
ભવોભવ તું જ મારી મા બને એવી માંગ મારી...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

શબ્દો તો બહુ ખુટે છે જ્યાં જીંદગી ખુટે છે...

એક નાની એવી શ્રદ્ધાંજલિ 🙏🙏🙏🙏🙏🙏🙏

palewaleawantikagmail.com200557

anjukumari4957gmail.com213516

હરણી તળાવ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોને શ્રદ્ધાંજલિ
.
.
જે તરી રહી'તી પાણી પર,
એ બોટ નહિ, પણ મોત હતી,
હસતી, ખેલતી કિલકારીયોને
એની ક્યાં ખબર હતી...
જે શોધી રહી'તી પાણીમાં,
એ અશ્રુ ભરેલી આંખો હતી,
કાળજાનો કટકો પાછો નહીં આવે,
એ માને ક્યાં ખબર હતી...
- પાર્થ પ્રજાપતિ

parthprajapati9646

navyajaiswal6866

navyajaiswal6866

rgposhiya2919

કેમ કોઈ ઘરના દીપક ને બુજાવી ગયો એ આજે
કેમ કોઈ બગીચા ના ફૂલો છીનવી ગયો એ આજે
કેમ થયો વેરી આજે આ કુદરત પણ
કેમ થયો કાળ આટલો ક્રૂર તું આજે
ના, દયા આવી કુદરત ને કેર વરસાવતા
ના દેખાય એને બાળકો ની માસુમિયત પણ
કેમ, થયો પ્રભુ આટલો કઠોર અને નિર્દય તું આજે
શું, તને દયા પણ ન આવી માઁ ની મમતા પણ આજે
કેમ જીવશે એ પોતાના બાળકો વિના હવે
કેમ થઈ કુદરત કઠોર તું આટલી આજે
કેમ થયો કાળ નિર્દય તું આજે ભૂલકાઓ ને પોતાના માં સમાવી ગયો તું આજે
કેમ થયો નિર્દય આ કાળ તું આજે કેમ થયો કઠોર આ કાળ તું આજે...
હેતલ. જોષી... રાજકોટ
🙏🙏ૐ શાંતિ 🙏🙏પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રભુ ને મારી પ્રાર્થના 🙏🙏

hetjoshi

बस अपनी नज़र में अच्छे रहो ........ क्योंकि दुनियां का तो नजरिया ही अलग है ........🍁🍁💯

gudiya7164gmail.com125257