Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

प्रभु श्रीराम


सालों बाद आज अयोध्या नगरी में प्रभु श्रीराम आए हैं ।

सूनी आँखों ने आज प्रभु श्रीराम के दर्शन पाए हैं ।

बालक - वृद्ध, नर - नारी सभी जश्न मनाते हैं ।

देवगण, ऋषिगण - मुनिगण मंगलगीत गाते हैं ।

मंदिर, घर - द्वार, गलियों को तोरण से सजाते हैं ।

आँगन और गुवाड़ में सभी घी के दीपक जलाते हैं ।

प्रभु श्रीराम के स्वागत में अयोध्या नगरी को दुल्हन - सी सजाते हैं ।

आकाश भी आज वसुंधरा का सजीला रूप निहारते हैं ।

सीता - राम - लक्ष्मण, हनुमान संग अयोध्या नगरी में विराजते हैं ।

बल बुद्धि के दाता हनुमान प्रभु श्रीराम के चरणों में शीश झुकाते हैं ।

निर्मल मन हो सबका जगत् का सब जगत् प्रभु श्रीराम बन जाए ।

'दिनेश' करे बस यही मंगलकामना वसुंधरा में फिर रामराज्य हो जाए।


#Ram

dinesh_kumar

jayshreezala5915

સફર..નો સંવાદ

dr.chandniagravatgmail.com2103

Shri Ram said,"Ever since I have been separated from Sita,everything to me has become Perverse"



ll Kahayu Ram biyog tav Sita

mo kahu sakal bhay biprita ll

#ram

jiyaaaaaaaa

Hello guys!! my new story "that letter changed everything" has launched ,it"s a classic story about abhishek and mira they were friends since childhood. After high school, he decided to pursue his studies abroad without informing Mira. Mira felt betrayed and hurt, and vowed never to forgive him. Years went by, and Abhishek tried to rekindle their friendship, but Mira's heart hardened.



Abhishek was offered an incredible job opportunity in America. Mira begged him not to leave, but he couldn't resist the allure of the opportunity. She erased all the memories of him, tearing down the remnants of their friendship from her walls, determined to move forward.



Abhishek realized the emptiness of a life without love and friendship. The girl he had taken for granted was now a pillar of strength, independent and resilient. Their story, once filled with joy, heartbreak, and forgiveness, had finally reached its conclusion.

Please do read my story and if you like it then do press the like icon......... : )

jiyaaaaaaaa

#Ram

જય જય શ્રી રામ 500 વર્ષ ની તપસ્યા પૂર્ણ થવાને હવે થોડીક જ ક્ષણો બાકી રહી છે....
હ્રદય ધંભી જશે...
ધબકારા વધી જશે શબ્દો નહી હોય અને હરખ નાં આંસુ વહી જશે..

મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય...🚩🏹💐🙏

kishorshrimali4376

Jighnasa solanki "JALPARI" ની પોસ્ટ્સ,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

jighnasasolanki210025

જિંદગીનો અટકેલો સુંદર પ્રવાસ જેવો છે.
મારી બે આંખો વચ્ચેનો ભેજ જેવો છે..

મુખ પર ઢળેલી લટો નાં સ્પર્શ જેવો છે.
ફૂલમાંથી પ્રસરતી સુગંધ જેવો છે.

મારા શબ્દોમાં બનેલા વણાંક જેવો છે.
મારા ચિત્રોમાં રંગોના પ્રેમ જેવો છે..

જો આ મુલાકાત થાય તો મારા નસીબ જેવો છે.
જો હાથમાં તારો હાથ હોય તો ખુશ નસીબ જેવો છે.

માત્ર પસંદગી જો તારા નામની હોય તો સપના જેવો છે.
વિકલ્પનો પણ વિકલ્પ બસ વેદના જેવો છે..

palewaleawantikagmail.com200557

શું તમે તમારા વિચારોને કાબુ કરી શકો છો?

પ્રસ્તુત વેબ પેજ દ્વારા જાણો મનના વિજ્ઞાનને: https://dbf.adalaj.org/sKEEmeOs

#thoughts #mind #spiritual #spiritualscience #DadaBhagwanFoundation

dadabhagwan1150

navyajaiswal6866

"अस्तव्यस्त (Disordered)"....!

जो हमेशा कहे : मेरे पास समय नहीं.....!
असल में वह व्यस्त नहीं, बल्कि "अस्तव्यस्त" है !
🙏प्रणाम🙏

dr.bhairavsinhraol9051

*रामो राजमणिः सदा विजयते राम ए रामेण भजे रमणाभिहता निशाचरचमुः रामाय तस्मै नमः । रामान्नास्ति परायण्पतरं रामस्य दसोस्म्यहं राम ए चित्तलयसस्सदा भवतु मे भो राम मामुद्धर ॥*🌹 *અર્થ:-*
1: હું શ્રી રામનું ચિંતન કરું છું, જે રાજાઓમાં રત્ન છે, જે હંમેશા વિજયી છે અને જે સીતા દેવીના સ્વામી છે. 2: રાક્ષસોના બળવાન સેનાઓનો નાશ કરનાર શ્રી રામને હું વંદન કરું છું. 3: શ્રી રામથી મોટું કોઈ શરણ નથી. હું શ્રી રામનો નમ્ર સેવક છું. 4: મારું મન હંમેશા રામનું ધ્યાન કરે. હે શ્રી રામ! કૃપા કરીને મને મોક્ષ આપો.

shreeshah

નિર્મળ પાણી જો‌ કઠણ પથ્થરને પણ કાપતુ હોય,
તો સરળ મન મજબૂત વ્યક્તિને પણ પીગાળતુ હોય...

મનોજ નાવડીયા

manojnavadiya7402

niravdevani

shreeshah

🙏

bipin.ramani