Quotes by Aekant in Bitesapp read free

Aekant

Aekant

@lifelonglearning714813


દરિયો ખેડવા ને ખુબ સહેલો જાણતો હતો હું
નહોતી ખબર કે આંખો તમારી એના થી ઊંડી હશે.
- એકાંત

હોય જાણે કે ઝાકળ એમ પળભર માં ભૂલી ગયા એ
આખી ઉંમર વિતાવી દીધી અમે ઇંતેજારી માં જેમની
- એકાંત

epost thumb

તરસી ગયા અમે પામવા ને જલક એમની,
હશે નસીબદાર જે એમને રોજ જોતા હશે.
- એકાંત