વાટ જોવી એ મારી હેબિટ છે!!!!
તને મારી વાતથી વ્યગ્રતા દૂર થતી હોય તો હું જાગું.!
બાકી મારી વાત બોજ લાગતી હોય તો હું ઊંઘી જાઉં!!
કેમકે આમાં આપણ બંને નો કિંમતી સમય,રૂપિયો,મગજ અને ઊંઘ જેવાં પરિબળો અસરગ્રસ્ત બને છે.
તારા સાંનુકૂળ પ્રત્યત્તરની નિરપેક્ષ આશા સાથે...
. - વાત્ત્સલ્ય