Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

અણુંમાં ઘણું...

achavda53gmailcom

thanks matrubharti

dimpalkapadiyadkgmai

minabhabhor

bhargavahir143349

માં ના ગરબે રમવા હાલો.....

nikunjkantariya

શું હોય છે ઉદાસીમાં?
જાણ આવ આગાસીમાં.

વહેંચી દીધી ટુકડે ટુકડે,
આ માળાના વાસીઓમાં.

આવવું ઉપર ગણાતું,
પ્રેમની એક નિશાનીઓમાં.

દીવાલ પર દીવાલ છે,
દુઃખ આ કેવું રાશિઓમાં.

સ્થાન હતું જે મોભાનું,
ધકેલાતું ગયું દાસીઓમાં.

ધબકતી રહેતી સતત જે,
ભળી આજ ઉપવાસીઓમાં.


શ્રેયસ ત્રિવેદી


કોઈ સમયે જ્યારે શહેરીકરણ આટલું બધું ના હતું ત્યારે અગાસીઓનો દબદબો હતો,મોભો હતો. અગાસીનું સ્થાન ઘર જેટલું જ મહત્વનું હતું. આજે ફ્લેટો થતા અગાસી સાવ વિસરાય ગઈ છે.કદાચ આવનારી પેઢીઓને અગાસી એટલે શું સમજાવું પડશે. અગાસીની આ પરિસ્થિતીને આલેખતી થોડી પંક્તિઓ.

#matrubharti #hoshnama

shreyastrivedi89gmai

Home... Swt Home..

falgunithakkar190658

agrajput1999gmailcom

#himmat
#kuchh karne ki tamnaa

hasmukhchandpa184135

શું તમે સાહસકથાઓ વાંચવી ગમે છે ?
પ્રસ્તુત છે એક ખલાસીની સાહસિક કથા. - 'મંગલ'
16 ઓક્ટોબર, 2018 થી એપિસોડિક સ્ટોરીનો પ્રારંભ.
પ્રથમ ચેપ્ટર 16 ઓક્ટો. નાં રોજ પબ્લિશ થશે.

ravikumarsitaparagma

આપણુ મન જે છે અે જ આપણી શકિત છે,
આપણી વિચારવા ની શકિત હકારાત્મક હોવી જોઈએ કે જે થી આપણે જે કામ કરીયે અે સારૂ થાય અને આપણને અેમા થી ખુશી મળે અને
જો નકારાત્મક વિચાર શ્રણી હોય તો અાપણે સારૂ કામ કરવા જતા હોય તે પણ ખરાબ થઈ જાય .માટે આપણે આપણા મનમાં ખરાબ વિચાર કોઈ પણ દિવસે રાખવુ જોઈએ નહિ .અેટલે તો કહયુ છે "મન ચંગા તો કઠર મે ગંગા ”
આમ આપણી માનસિક વિચાર શકિત સારી હોય તો આપણે આપણુ ધાર્યું કરી શકિયે.

uvi2169gmailcom

# મારા ચંચળ મનનો એક સવાલ.... #

સાંઈ નામ બોલતા જ મારા મનની અદ્ભૂત શાંતિ મળે છે. સવારે ઉઠતા ની સાથે જ તે થેક સૂવું ત્યાં સુધી મન માં એક જ નામ સ્મર્યા કરતું હોય. આજે સાંઈ ની મરણતિથી છે. પણ એ ફક્ત કહેવા પૂરતી જ. કેમકે, મારો તો આજેય હરેક દિલમાં જીવંત છે. મારા સાંઈ નું બીજું નામ જ શ્રદ્ધા છે તો બીજી વાત શું કરવી.

હવે રહી મારા પ્રશ્નની વાત તો એવું છે કે,

સાંઈ થકી જ મારો આ નવો કહો કે બીજો કહો એ જન્મ શક્ય બન્યો. એજ મારુ સર્વસ્વ છે. મારા મુખે થી ૐ સાંઈ જ નીકળે મને કોઈ જયશ્રીકૃષ્ણ કહે તોય કે જય અંબે કહે કે પછી જય માતાજી કહે... એ તો ઠીક પણ હું હનુમાનજી નિય ભક્ત ખરી ઘરથી થેક સાળંગપુર એમના દર્શન કરવા જઉં તો તો પણ ખબર નય કેમ આંખ બંધ કરી હનુમાનજી નું નામ લેવા જઉં તોય ૐ સાંઈ જ નીકળી જાય છે અને મારા કુળદેવી માં અંબા અને માં બહુચર માં દર્શને જઉં તો પણ એવું જ થાય.

ત્યારબાદ મને દુઃખ થતું કે મારા થી આવું વારંવાર કેમ થઈ જાય છે.??

આવું થાય છે તો શું માણસો ની જેમ ભગવાન ને ખોટું લાગતું હશે..??

સાંઈ ના કહેવા મુજબ એક માલિક છે આ જગ નો..??

હું તરત આંખો ખુલતા જ એમની માફી માંગી લઉં છું કે, મારાથી સાંઈ જ બોલાય જાય છે શું કરું હું તમે જ કહો...??

તો શું મને એ બધા ભગવાન માફ કરી દેતા હશે ને...??
કે એમને પણ માણસોની જેમ માફી આપવામાં નાનપ લાગે છે...??

ૐ સાંઈ રામ...

#સાંઈ સુમિરન

simranmis33gmail.com14470

amitchavda5285

#AB ?KUNJDEEP
Happy world Students'Day..

kinjalpandya83.kp