Quotes by divya Joshi in Bitesapp read free

divya Joshi

divya Joshi

@divyajoshi1489gmailc
(80)

सहज माटी सहज बाटी, दोनों का ये झगड़ा,
इक बोली में सबसे ऊंची, दुजी का हर्जाना।
बड़ बोली बाटी ने खेला ऐसा खेल सयाना,
माटी मानी सबसे ऊंची, दिया ना सबको दाना।
दाना दाना करते बेचा जगने सबकुछ पाना,
बाटी खातर माटी बिक गई समय का चक्कर घुमाना।
सहज माटी सहज बाटी दोनों का ये झगड़ा,
इक बिना दूजी नहीं पर दोनों का रंग निराला।

Read More

શબ્દોથી અળગા રહી આંખોમાં વંચાતા તમે,
કેમ કહુ ? આમ જ સૌમાં ઝળહળતા તમે,
સ્મિતથી વાતો થતી રહી મહેફિલમાં માની દિલ ખોલીને,
કેમ સમજાવું? આમ જ સૌમાં મરતા રહ્યા તમે.

Read More

मिन्नते करे कोई ऐसे ईखितयार में,
चाहते खडी रही ऐसे ईन्तजार मे।
बने मिनारे खवाहिशो के आज उस कगार पे,
आरज़ू में दफन हुए वो लम्हे चार से।
-परहेज़

Read More

મારા અસ્તિત્વનો અહેવાલ મળી ગયો,
તારી આંખનો સવાલ હું આજ કળી ગયો.
આડશ ઉભી કરીતી વચ્ચે જાજમ સરીખી,
હવે તારા શબ્દોનો મને તાળો મળી ગયો.
ઈશ્વર ની માફક જાણી જોઈ મૂક કેમ છે?
એક અશ્રુ સાથે તારો સંબંધ જડી ગયો.

-પરહેઝ

Read More

વાસ્તવિકતાનાં ભ્રમ કંઈક એવા ઉભા છે,
વિશ્વાસ ના વ્હાણ જાણે કેમ તરી જાશે!

-પરહેઝ