Quotes by Nikunj Kantariya in Bitesapp read free

Nikunj Kantariya

Nikunj Kantariya

@nikunjkantariya


માં ના ગરબે રમવા હાલો.....

I am not proud, but I am happy; and happiness blinds, I think, more than pride..?

You will never be happy if you continue to search for what happiness consists of. You will never live if you are looking for the meaning of life

Hi, Read this eBook 'વિધી ની વક્રતા'
on Matrubharti Books - https://www.matrubharti.com/book/19859344/
જીવન ની આવતી અને અનુભવાતી ઘટનાઓ માં અચાનક કેવા વળાંકો આવે છે..તે માટે વાચો વિધી ની વક્રતા...
નિકુંજ કંટારિયા

Read More

તમારા મત અને સમજણ મુજબ શું આજ ના સમય માં પુરુષ એ સ્ત્રી ના વિચાર સમજે છે...છોકરી જનમે ત્યારેથી એને પારકી થાપણ માને...એને કેહવામાં પણ એવું આવે છે કે સાસરે કશું નહિ ચાલે..જે છોકરી ૨૫ વર્ષ એક ઘરે રહી છે ને ત્યાર પછી. એક એવા ઘરે જાય છે ત્યાં તેની બધી આદતો ..બધી ફેન્ડ્સ..ભૂલી ને નવા ઘર ની આદતો કેળવવાની...પણ સાસરે જ્યારે એક શાક માં લાલ મરચા ના બદલે લીલું મરચું નાખી દયે તો તરત સાસુ સંભળાવશે કે અહીંયા બધા લાલ મરચા જ ખાશે...ફરીથી બીજું શાક બનાવ....શું સાસરા માં એ લોકો પોતાની આદતો ની સાથે compromise ના કરી શકે?...એક વહું ને ખીજાવા ને બદલે એને એમ કહે કે વાંધો નય અમે તારી જેમ લીલું મરચું ખાતા શીખી જસુ...
તાાંર અભિપ્રાય આપશો.

Read More

કવિની કલ્પના

મેં આમાં થી ઘણા બધા નો અનુભવ કરેલો છે..એટલે મને તો બોવ જ મજા આવી વાંચવાની
https://www.matrubharti.com/book/19857107/

એક પ્રેમ મિલન આવું પણ

I always try to find this type of live...And I want also...
https://www.matrubharti.com/book/19857120/

આકર્ષણ નો સિદ્ધાંત

but aapde je joitu hoy ena mate aapdu mgj aapan ne e kai rite male ena vi4 aapse and man to khali tamne krishna bhagvan ni jem rah j batave...e melavva mate karm to apde j karvu pade
https://www.matrubharti.com/book/15859470/

Read More

સન્નાટાનુ રહસ્ય - ૧૩

super suspance full story
https://www.matrubharti.com/book/4953/