The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
Music
પોતાની પ્રગતિમાં એટલા વ્યસ્ત ના રહો કે બીજાનું અહીત થઈ જાય.
લોકો કહે છે મને પાગલ... પણ એમને કયાં હતી ખબર કે... આતો છે તારા પ્રેમ ની અસર....
પ્રેમ માં જબરદસ્તી નહી, પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ...
Talk to yourself once in a day, otherwise you may miss meeting an excellent person in this world. -swami vivekanand
ઈચ્છાઓ તો ઘણી છે પણ સંજોગો સુધરે તો થાય ને... સપનાઓ તો ઘણા છે પણ સંજોગો સુધરે તો થાય ને... પ્રેમ તો એના માટે પ્રવિત્ર અને અંનત છે પણ એના દિલના સંજોગો સુધરે તો થાય ને.... કહેવું અને પુછવું ઘણું છે પણ સંજોગો સુધરે તો થાય ને.... જીવવું તો દરેક પળ તેની સાથે પણ સંજોગો સુધરે તો થાય ને.... નિયતિ અને પ્રકૃતિ માણસને કયારેક લાચાર પણ બનાવે છે. પણ અવશ્ય તે એવા સંજોગો બનાવે છે જેથી આપણા જીવનનુ ધડતર થાય....
પતરાંનુ ઘર આ, પતરાં માં એક કાંણુ, એમા સંતાણુ મારા સપનાનુ ઠેકાંણુ, રસ્તે જતી સાયકલ દેખાયના ભલે, ઉઙતુ વિમાન નજરે પઙે પઙે પઙે.....
#RJ_GoHeL
મહિને પૈસા આપી ને છટકો નહીં સાહેબ ..... ક્યારે ક તો માવતર જોડે બેસી ને પૂછો .. કે તમને કોઈ તકલીફ તો નથી ને...
first part of first meet
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser