Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

દિવાનગી ની હદ તો ત્યારે થઈ, જયારે કૃષ્ણ રાધા ને શોધે અને પડછાયા મા મીરા દેખાય...

khyatiparmar

लोग कहते है कि किसी एक के चले जाने से जिंदगी अधूरी नही होती।
लेकिन लाखो के मिलजाने से भी उस एक की कमी पूरी नही होती।।

sahdevkhachar

વાંચતા વાંચતા વિચાર આવ્યો બે હાથ માટે બનેલી જીંદગી ની ખરી કમાણી તો મારા એક જ હાથ માં રહી ગઈ પણ ફોન માં એક ફોટો તો લઈ લઉ,
ખરેખર Lenovo એ વિષય ને સાથે રાખી ને મારી કમાણી ની કિંમત કરી.

rakesh.nakrani

what is maturity??

jdparadava

વગર કહ્યે કદાચ મારે તને સમજી જવું અને તારે મને .... આ જ આપણી પાક્કી દોસ્તી.....

twinkal39

એ વરસાદ બંધ થવાની રાહ જોતી રહી., અને વરસાદ એની ઝલક ની .."

naresh9235

angleshah

free...mind

baraiya007

કેમ છો દોસ્તો....વાત નાની છે પણ તેનો અર્થ ખુબ મોટો છે.આખી જીન્દગી બોજ ઉઠયો ખીલી એ અને લોકો વખાણ તસ્વીર ના કરે છે....જય સૉઈનાથ...

naresh9235

જિંદગી બસ આમજ વેડફી નાખવાની? દુઃખ , ગમ, પીડા , આંસુ , દર્દ , દગો . બસ આજ વિચારવું? સુખ, ખુશી, વફાદારી, દિલ ખોલી ને હસવાનું કેમ નઈ?

niralipujara81.

કેમ છો દોસ્તો.....વરસાદ કેવો છે....

naresh9235

મોટા માણસ ના પગ પકડવા કરતા. નાના માણસ નો હાથ પકડવા મા વધારે આનંદ મળે છે...

naresh9235

જ્યારે નથી ગમતુ "ત્યારે ગમતુ પણ નથી ગમતુ"

khyatiparmar

1970 નું આ મૂવી જેટલી પણ વખતે દેખવામાં આવે છે ત્યારે ગળે ડૂમો બાઝે છે.કદાચ એક જોકરની કહાની આંખો સામે અજુગતું ચિત્ર ઉભું કરી નાંખે છે.

ભીની આંખે ભગ્ન હૃદયે એક અજુગતા પ્રેમ તરફી ઝુકાવ સામે ખુદ જોકર બનીને બેઠા હોય એવું મઝાનું મૂવી.

pratik

ગૂંચવણભર્યા સંબંધોમાં માંડ ક્યાંક ઉકેલ આવે,
ને અચાનક અણધારી તારી યાદથી
ફરી અટવાઈ જાઉં.

ishuahir

વિચાર કરું છું...કે શું કામ હું જ એકલો સંબધ નિભાવી રહ્યો છું ??? તેને કાયરે મને પોતાનો ના ગણ્યો છતાં હું તેને મારો જ માની રહ્યો છું.

yogeshyug

amitshah77789gmail.com