Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

આપણ ને આપણા પ્રેમ પર ભરોસો હોવો જોઈએ, બાકી ક્રૃષ્ણ સાથે પણ ઘણી ગોપીઓ રાસ રમતી હતી પણ હૈયે ફકત રાધા જ વસતી હતી..

khyatiparmar

મુરલીમનોહર ની એક વાત હદયમાં હાડોહાડ બેસી જાય તેવી છે.તે જેવુ સારું ફિલ કરતા તે તરત પોતાના કમૅમાં ઉતારી દેતા.તેની જીદંગીમાં આજ એટલે અત્યાર નેજ મહત્વ આપતા.જીદંગી જોખમ છે.જીદંગી રોજ પછાડે સવારે હસાવે રડાવે આપણી રૂહ ને પણ હચમચાવે રોજ એક નવો માણસ તૈયાર કરે.જીદંગી ખાલી આજની જ છે.કાલ કોઈ એ જોઈ નથી. જે કરવુ તે આજ કરી લો. જેમ કુષ્ણ માટે કાલ કાળ રૂપી છે.તેથી જે નિર્ણય જે પ્રેમ જે કોઈક ને મદદ જે હદય નો અવાજ જે કહેવું હોય જે ગોલ હોય તેની તૈયારી જે તમારી લાગણીઓ હોય જે અંદર છુપાવેલુ સત્ય તે કહી દેજો કરી નાખજો

parthlakhani

ગુલાબનાં છોડમાં ઘણાં બધાં કાંટા હોય છે પણ આપણે ક્યારેય એને કાંટાનો છોડ કહયોજ નથી. આપણે ગુલાબના ફૂલને તોડવાનો પ્રયત્ન કરીએ તો કાંટા ચોક્કસ આપણને લાગશેજ પરંતુ માળી બહુજ સહજ રીતે આ કામ કરતા હોય છે. જિંદગીમાં સારું-ખરાબ, ગમતું-અણગમતું, સુખ-દુઃખ, એ ગુલાબનાં છોડ છે એમ સમજીને જીવીએ તો માળીની જેમ બહુ સહજતાથી ગુલાબના ફૂલને ચૂંટી શકાશે, જરૂર છે અનુભવથી સમજણ લઈ પ્રેકટીસમાં મુકવાની. સમજણ ગોઠવાશે તો જિંદગીની મઝા લઈ શકાશે. અજમાવી જુઓ.

nura2312

BigAD Download And Earn

I am earning Paytm & paypal cash using BigAD app.
You can earn money daily and more by referring your friend and complete simple daily tasks.

User my referral code 585095 on signup.

https://play.google.com/store/apps/details?id=com.bigad.earn.app

uday123

ટાઈપરાઇટર (હાઈકુ 5-7-5)

krushna

rinamorker

તાજી ગઝલ મારા નાનુ ( jsk ) માટે...આપણા ખાસ વ્યકિત ને કહીએ છિએ ને...શું તુ પણ...

pratikshabagchudasam

"સ્વપ્નાસ્ત્ર", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

harshika

રામ નામ ની તાકાત

akshay.talaviaya123gamil

"જય મહાકાલ"

deepgadhavi

ખરુ ને ફ્રેન્ડસ....???

deepgadhavi

beejal

એવી સુંદરતા પણ શું કામ ની?
જે "કાશમીર" જેવી હોય પણ
બવાલ જ બવાલ હોય...
sketched by me...
for awesome sketches visit
my instagram id @bansiwaljayesh_art

jayesh65

did you know my feelings...

deepgadhavi

pravin8983288030.

mehul.writer

અજબ છે ને પ્રેમ ની ગાથા..
વ્યાખ્યાયિત કરવો ખૂબ અઘરો છે,
છતાય કેટલો ચર્ચિત છે.
ક્યારેક યુગોના યુગો સુધી રાહ જોવડાવે
તો ક્યારેક બે પળ માં સ્વર્ગ જેવું જીવાડે.
એટલે જ તો પ્રેમ એ ઈશ્વરે બનાવેલ નજરાણું છે
જે અચૂક એની અસર તો બતાવેજ,
સદી ઓ થી ચાલી આવતી આજતો ગરિમા છે પ્રેમ ની
જે પાડે ચડાવે મારે ફસાવે અંતે ખુબજ સમજુ બની જીવે
ને જીવાડે..આવો એક અમર અદ્વિતીય પ્રેમ આજે પણ જીવંત છે...-Hina modha

hinamodha

"એકાંતને સથવારે", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

rohit123

ohitgo