અજબ છે ને પ્રેમ ની ગાથા..
વ્યાખ્યાયિત કરવો ખૂબ અઘરો છે,
છતાય કેટલો ચર્ચિત છે.
ક્યારેક યુગોના યુગો સુધી રાહ જોવડાવે
તો ક્યારેક બે પળ માં સ્વર્ગ જેવું જીવાડે.
એટલે જ તો પ્રેમ એ ઈશ્વરે બનાવેલ નજરાણું છે
જે અચૂક એની અસર તો બતાવેજ,
સદી ઓ થી ચાલી આવતી આજતો ગરિમા છે પ્રેમ ની
જે પાડે ચડાવે મારે ફસાવે અંતે ખુબજ સમજુ બની જીવે
ને જીવાડે..આવો એક અમર અદ્વિતીય પ્રેમ આજે પણ જીવંત છે...-Hina modha