The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
how to add my owen writing novel on matrubharti...?????can you give me tips
Talk to yourself once in a day, otherwise you may miss meeting an excellent person in this world. -swami vivekanand
અજીબ તાસીર છે કુદરત તારે અહીં નાગ મડે છે અગોચરે પણ મહાકાલ મડતો નથી મંદિરે... -દિપક ગઢવી
મારી 2007 માં લખેલી "નાની સરલ ગઝલ"
ગમ માં છુ છતા પણ હસતા ચેહેરા સાથે રહુ છુ રડવુ નથી છતા પણ પાપણ ભીંજાવ તો રહુ છુ દિલ ટુટ્યુ છે છતા પણ દિલ ને મનાવતો રહુ છુ યાદ આવે છે છતા પણ યાદો ને ભુલાવતો રહુ છુ -દિપક ગઢવી
શુધ્ધ અને બુધ્ધ છુ એનાથી સંતોષ છુ યુધ્ધથી આક્રમક છુ એનાથી વિસેષ છુ વતન વાલાપ છુ એનાથી ગ્યાંતાષ છુ વીરદેશ યુવા છુ એનાથી અતીસેષ છુ હુ ભારત છુ એનાથી અતી વીસેષ છુ -દિપક ગઢવી
આકરુ લાગ્યુ વલણ તારુ જીવતર લાગ્યુ ઝેર મારુ -દિપક ગઢવી
વન વગડો ને ઝરણુ હુ રોજ તરસુ કાન ગોપી થઇ રાસ રમસુ જાજા મલકા મારવા કરતા એક વાર જીવી જાશુ -દિપક ગઢવી
ઘાયલ છુ પણ કાયર નથી યોધ્ધા છુ પણ શાયર નથી પ્રેમી છુ પણ દગાખોર નથી - દિપક ગઢવી
"જય મહાકાલ"
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser