The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
तुम आज भी उसके लिए छोटे ही हो और इस बात का भी कोई शक नहीं के तुम अभी भी उसकी जाडू से डरते हो। Mother's day?
उन्होंने कहा कि अपना रिश्ता क्या है...?! मेने कहा जीतनी तमीज़ से हम खुद से नी बतियाते, उस से भी ज्यादा हम आपसे बात करते है।?
बसंत सी होके ऐसी गिर पड़ की, येह बरसों से वेरान जमीं महक उठे।
જામ તો હંમેશા ભરે રહેંગે, પર તુમ કાબુ લબો કા બનાયે રખનાં.
મારી હરેક નજરો માં તેમને વાળ સંવારની ટેવ પડી ગઈ, મારી આંખોમાં આંખ નાંખીને નહીં પણ પાછા ફરીને જોવાની તેમને ટેવ પડી ગઈ. મારા હાથો માં હાથ નહીં પણ એ અજાણ્યા થઈને સ્પર્શવાની તેમને ટેવ પડી ગઈ. ખુદને નહીં પણ અરીસામાં મને જોઈને શણગાર કરવાની તેમને ટેવ પડી ગઈ. ખુશ રહું છું તેઓની આ ટેવો જોઈને કેમકે આ ટેવો જોવાની ટેવ પડી ગઈ મને.
સાચો પ્રેમ તો કાળા ડિબાંગ વાદળ જેવો હોય, જે હંમેશા વરસવા માટે તત્પર હોય ભલે ને પછી તે એક તરફો હોય...
ભર વરસાદ માં તેમણે છત્રી ધરી... અને અમે ભીંજાય ગયા...
ગોખવા નથી બેઠો કયારેય તને, છતાં શ્વાસોશ્વાસ ના સોંગંધ કડકડાટ યાદ છે તું મને...
બધુંજ મળી જાય તો શું મતલબ? જીવવા માટે એક કમી જરૂરી છે સાહેબ!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser