Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

anilkariya

anilkariya

realirfanjuneja

Thanks to dear readers.

nura2312

કેવી હોય છે ને કૃષ્ણ તારી અજબ કરિશ્મા ઓ
કોઈક ક્ષણે ખૂબ સુખી કરી દે તો બીજી જ ક્ષણે અત્યંત દુઃખી પણ,કારણ તું ખૂબ અનેરો છે સાથે તું પણ પસેસિવ છે હો કાન્હા એટલે જ તો તારે પણ જોઈએ છે હંમેશા અટેન્શન.પણ કૃષ્ણ મને તો તું ગમી ગયો કારણ તે તો હમેશ મને સ્વીકારી છે ખૂબ સહજતાથી પછી સુખ દુઃખ કે ગુસ્સામાં ત્યારે જ એમ થાય કે મારા એ ક્ષણિક વ્યથા ઓ કે વેદના-સંવેદના ભર્યા ઉત્પાત માં હૃદયના ચાલકને જ વિસરી ગઈ ને છતાંય તે હંમેશા પ્રેમ થી સ્વીકારી છે મને ને મારી ભાવના ને..આભાર કૃષ્ણ તે આ જીંદાદિલ જિંદગી જીવતા શીખવાડી

hinamodha

આજે પરમક્રુપાળુ મમતામયી માં અંબા નવદુર્ગા સ્વરૂપ માં હરસિધ્ધિનોનો પ્રાગટ્ય દિવસ છે. પોષી પૂનમનો મહામૂલો દિવસ છે. માં નાં ચરણોમાં "દિલ"થી "દિલ"ની પ્રાર્થના.....

daksheshinamdar.dil

દરેક માણસના જીવનમાં ત્રણ તબક્કા આવે છે (૧) બાળપણ – કે જ્યારે સમય અને શક્તિ હોય છે પણ પૈસા નથી (૨) યુવાની — કે જયારે પૈસા અને શક્તિ છે પણ સમય નથી. અને (૩) વૃધ્ધા વસ્થા — કે જ્યારે સમય અને પૈસા હોય છે પાના શક્તિ નથી હોતી.bhai bhai

vipinkumar

mata pita ni comparison kyare pn na karvi...(mata is equal to pita)

nimesh2710

આ લોકો એ ધર્મ નુ વિભાજન તો જો કરયુ કલર તો લીલો રંગ આ ધર્મ નો લાલ રંગ તો કે આ ધર્મ નો, પાધડી તો કે આ ધર્મની બિજા ધર્મ મા તો કે આ પહેરવાનું, આમાં અગરબતિ તો આમાં મિણબતિ. એતો વાત જુદી રહી પણ પ્રાણીઓ મા પણ ભેદ પાળી દિધો ગાય તો કે આમની, બકરી તો કે આમની. ચોક્કસ આઝાદી છે જેને જે ધર્મ પાડવો હોય બધા ધર્મ પવિત્ર છે. પણ સૌ પ્રથમ આપણે માણસ છિએ. આપણે જન્મીએ ત્યારે ખબર નથી હોતિ કે મારો કયો ધર્મ છે. માનવતા અને ભાયચારા ની ભાવના એ પણ આપણો એક ધર્મ છે. બધા પ્રત્યે સમાનતા અને દયા એ પણ એક ધર્મ છે. જીવદયા એ પણ ધર્મ છે

parthlakhani

A VERY HAPPY AND A PROSPEROUS NEW YEAR......1/1/18

ankitamaheshwari81gmail.c

"કરો કરમ નિત સેવા,જળ સંઘ અસ્થિ વહી જાય, મરો કરમ કરી એવા દુનિયા દંગ રહી જાય, વાંક હોય જો તણોતો માંની ય સો સંભળાય, ધાક હોય જો વેરી ની તો રડવું ય જોખમ થાય"

harshika

Happy New Year to all

daksheshinamdar.dil

નવા વર્ષ ની શુભકામનાઓ

realirfanjuneja

Happy new year

prtik.

મિત્રો આજે જિંદગી એ ફરી એક નવું વરસ ગિફ્ટ કર્યું આપડને બધા ને ફરી એક નવા ઉત્સાહથી, નવા મિજાજ થી ,નવી તકો ને નવા અવસરો ને માણવા.. તેથી જ વીતેલી દરેક સારી- ખરાબ ઘટના કે બનાવ બધું ભૂલી ને ફરી એક નવા સફર ની બધા શરૂઆત કરીએ ફરી એક નવું પેજ રંગીન બનાવીએ આ અમુલખ જિંદગી નું,તેથી જ હસતા રહો હસાવતા રહો ને મસ્ત જીવતા રહો..So wish u a very happy new yr in advance to all..
-hina modha.

hinamodha

ભાષાના શબ્દો આપણને માતૃભાષામાં સહજ અને વિના મૂલ્યે મળ્યા છે. પરંતુ એની કિંમત આપણા દ્વારા બોલાયેલાં શબ્દોથી ખબર પડે છે. ઉત્તમ શબ્દો અવતરણ/સુવિચાર (quotes) બને છે અને વર્ષો સુધી સાહિત્યમાં એનું જતન થાય છે તમારા નામ સાથે. ભાષાની ગુણવત્તા તમારો પરિચય આપશે. અજમાવી જુઓ.

nura2312

પ્રેમ એક સામાન્ય માણસને માટે સાથૅક છે. પણ જેને અસામાન્ય અને મહાન કામ કરવા છે ઈતિહાસ બનાવો છે. તેવી અસાધારણ વ્યક્તિ માટે પ્રેમ ધાતક છે. તે આત્મધાતિ છે તેના માટે. પ્રેમ એટલે એવી માદકતા જેમા માણસ દિવસ રાત રચયો પચયો રહે છે. આસપાસમા શું થઇ રહ્યું છે બધું ભુલી જાય છે. અવાસ્તવિકતા અને ભ્રમ મા જિવ્યે રાખે છે. આ હકીકત હું નથી કહતો પણ જેણે ભારત માટે ચંદ્રગુપ્ત મોયૅ જેવા મહાન રાજા નુ ઘડતર કરયુ તેવા મહાન ગુરૂ શ્રી ચાણ્યકય કહે છે.

parthlakhani

પ્રેમ એક સામાન્ય માણસને માટે સાથૅક છે. પણ જેને અસામાન્ય અને મહાન કામ કરવા છે ઈતિહાસ બનાવો છે. તેવી અસાધારણ વ્યક્તિ માટે પ્રેમ ધાતક છે. તે આત્મધાતિ છે તેના માટે. પ્રેમ એટલે એવી માદકતા જેમા માણસ દિવસ રાત રચયો પચયો રહે છે. આસપાસમા શું થઇ રહ્યું છે બધું ભુલી જાય છે. અવાસ્તવિકતા અને ભ્રમ મા જિવ્યે રાખે છે. આ હકીકત હું નથી કહતો પણ જેણે ભારત માટે ચંદ્રગુપ્ત મોયૅ જેવા મહાન રાજા નુ ઘડતર કરયુ તેવા મહાન ગુરૂ શ્રી ચાણ્યકય કહે છે.

parthlakhani