મુરલીમનોહર ની એક વાત હદયમાં હાડોહાડ બેસી જાય તેવી છે.તે જેવુ સારું ફિલ કરતા તે તરત પોતાના કમૅમાં ઉતારી દેતા.તેની જીદંગીમાં આજ એટલે અત્યાર નેજ મહત્વ આપતા.જીદંગી જોખમ છે.જીદંગી રોજ પછાડે સવારે હસાવે રડાવે આપણી રૂહ ને પણ હચમચાવે રોજ એક નવો માણસ તૈયાર કરે.જીદંગી ખાલી આજની જ છે.કાલ કોઈ એ જોઈ નથી. જે કરવુ તે આજ કરી લો. જેમ કુષ્ણ માટે કાલ કાળ રૂપી છે.તેથી જે નિર્ણય જે પ્રેમ જે કોઈક ને મદદ જે હદય નો અવાજ જે કહેવું હોય જે ગોલ હોય તેની તૈયારી જે તમારી લાગણીઓ હોય જે અંદર છુપાવેલુ સત્ય તે કહી દેજો કરી નાખજો