The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દિલ મા દીવો થાય એ સાચી દિવાળી જરૂરી નથી દિવાળી ના દિવસે દીવો થાય.
કદર એવી વ્યક્તિ ની થવી જોઈએ જે ખરેખર કામ કરે છે મહેનત કરે છે.પરસેવો પાડે છે.પોતાના કાર્ય માટે ઈમાનદાર હોય છે.નિષ્ફળતા મળે તો પણ હિંમત રાખે છે અને પ્રયાસો ચાલુ રાખે છે.એ લોકો આત્મવિશ્વાસુ હોય છે ઉત્સાહિત હોય છે પરાક્રમી હોય છે. આવી વાતો એ લોકો ક્યારેય નહીં સમજી શકે જેણે કદી પ્રયાસ કર્યો હોતો નથી. ફરક એ હોય છે મહેનત કરતું કોઈ હોય છે અને એનું ફળ કોઈ બીજું લઈ જતુ હોય છે આવા લોકો શોર્ટકટ ની રીતેવાહ વાહી મેળવવા માંગતા હોય છે.
દુનિયા માં ગમે એ કરજો પણ લોકો તમારા વિશે શું વિચારે છે એનો વિચાર ક્યારેય ના કરતા.
આ કામ તારા થઈ નઈ થઈ શકે બસ એજ કામ કરી ને બતાવવું છે.
ઘણું બધુ મેળવ્યું છે પરંતુ ઘણું ખરું ગુમાવીને
હું વાત કરવા માટે તરસતો હતો સમય એવો આવશે તમે મારો અવાજ સાંભળવા માટે રાહ જોશો .
આપણું નું દર્દ આપણા થી વધારે કોઈ ના સમજી શકે.
શું મળશે મંજિલ પર્ પહોંચી ને સફળતા તો પગથિયાં પર્ જ બેઠી છે
આખી દુનિયા ને બદલાય જાય એવી અપેક્ષા રાખવા કરતા સૌપ્રથમ ખુદ બદલાઈ જવું જોઈએ.
ચાકુ,ખંજર,તીર, અંદરોઅંદર લડતા હતા કે કોણ ઊંડો ઘા કરે છે પાછળ બેઠા શબ્દો આ વાત થી હસતા હતા.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser