નારાજગી નથી બસ આ રસ્તો છોડી રહ્યો છું
વિશ્વાસ નહિ બસ મેં લીધેલી કસમ તોડી રહ્યો છું,
હું જે ગુમાવા જ નતો ઇચ્છતો,
એ સપનું છોડી રહ્યો છું,
મારા જ દિલે બનાવેલું તાજમહેલ,
હું હાથોહાથ તોડી રહ્યો છું,
જિંદગી જીવાની બહુ જ ઇચ્છા હતી તારી સાથે,
પણ સમયે કરી રમત એટલે સાથ છોડી રહ્યો છું,
ગુડ બાઈ