Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

djmak.

મહિને પૈસા આપી ને છટકો નહીં સાહેબ .....
ક્યારે ક તો માવતર જોડે બેસી ને પૂછો ..
કે તમને કોઈ તકલીફ તો નથી ને...

nimesh2710

first part of first meet

kvin808

first part of first meet

kvin808

my first creation

bharatrabari

""મેરી બેટી મેરા અભિમાન"", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

rohit123

એક પ્રેમ ક થા

viru21

I am selected for BPM post job ....my first achivement

jayesh123.

anilkariya

sp

sunilpatel1

Hi, Read this eBook 'મનની ભાવના વિચારોની જયંતી'
on Matrubharti eBooks - https://www.matrubharti.com/book/12156/

harshika

"નિર્દોષ સપના", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

rohit123

જયાં હદયમાં ભાવ નથી તયા ભય નો વાસ રહે છે. જયા હું મટી આપણે ની ભાવના હોય ત્યાં વિકાસની શરૂઆત થઈ ચુકી હોય છે. જયાં વિચાર પેલો બિજાનો આવે ત્યાં દ્ગષ્ટી માં સમાનતા આપોઆપ આવી જાય છે. કામ ભલે મહાન કરવાના હોય કે કરતા હોયે પણ નજર જમીન પર હોય તો જ ખબર પડે લોકોની તકલીફો. અભિમાન કેનુ રાખવુ એ જ ખબર નહીં પડતી બધું નાશવંત છે અહીં ખાલી એક મુઠ્ઠી સ્મશાનની રાખ માં આપણૂ આખું અસ્તિત્વ છે.......

parthlakhani

મૃત્યુ

krushna

realirfanjuneja

મારી 2007 માં લખેલી "નાની સરલ ગઝલ"

deepgadhavi

જાણીતા લેખક સોરભભાઈ શાહ તેમના લેખ માં કહે છે કે "બહુ વિચાર કરે તે બહુ દુઃખી થાય" આજે ડિપ્રેશન એ કોમન થય ગયુ છે. એક વસ્તુ કે વ્યક્તિ માટે વધારે વિચાર એ દુઃખી કરે છે. આજે જીદંગી નો આનંદ આપણે કોઈક પર નિભૅર બનાવી દિધો છે. માણસ ના મગજમાં દર 5 સેકન્ડે વિચાર અને નિર્ણય બદલે છે. એટલે જે નિર્ણય એક જાટકે એક સેકન્ડ માં લઈએ તે મોટે ભાગે સાચો હોય છે. એક બાળક પાસેથી શિખવા જેવુ છે તે નિષ્કફિકર થઈ ને જીવે છે નિખાલસ બનીને બધા સાથે વતૅન કરે છે. બાકી ઈચ્છાઓ નો અંત નથી સંતોષ પણ જરૂરી છે.

parthlakhani