Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

मैं हार गया
तुझे पाने में भी और तुझे भुलाने में भी। 💔

kishorshrimali4376

Happy Bhai Dooj

mitra1622

સત્ય ઘટના
કઈ વસ્તુ નું ઈમોશન છે ખબર નથી,
પણ જ્યાં પ્રેમ દેખું
ઈમોશનલ થઈ જાઉં છું
જયા દર્દ તકલીફ પીડા દેખું ઈમોશનલ થઈ જાઉં છું
પોતાના દર્દ તકલીફ પીડામાં તો બધાય દુઃખી થઈ જાય,
પણ અહીતો xyz ગમે તે હોય પારકું કે પોતાનું કોઈ પણ નું દુઃખ પીડા દેખું રદય મારૂ હીબકે ચડી જાય છે..
ખબર નહીં આવું મારી સાથ કેમ થાય છે,
એવા પણ કેટલાક લોકો છે કે મને દુઃખી દેખી એ ડબલ ઈમોશનલ થઈ જાય છે,
આવા એક નહીં આવે ને જાય છે, થાય મને કંઈક જીવ એમનો ઉડી જાય છે, પણ જો હું રડું તો ગુસ્સે એ મારા પર ચડી જાય છે,
શું છે આ ઈમોશન ... ખબર નથી .. લોકો આને પ્રેમ નામ થી જાણે છે એતો નથી ને?

hemantchayayahoo.com134011

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

पिता तुल्य अग्रज, वरि. कवि/साहित्यिकार आ. संतोष श्रीवास्तव "विद्यार्थी" जी दादा के जन्मदिन ( १९.०९.२०२४) पर विशेष
*************
जन्मदिवस पर आपको दादा
बस इतनी सी शुभकामना है,
आप की छत्रछाया सदा रहे
ईश्वर से बस यही प्रार्थना है।

बधाइयां शुभकामनाओं की
औपचारिकता मैं कैसे निभाऊँ,
आपका हस्त हो मम शीष सदा
इतना विश्वास मैं आपका पाऊँ।

आप स्वस्थ सानंद रहें दादा
दीर्घायु हों और हुंकार यूँ ही भरें,
गतिशील रहें आप सदा यूँ
सदा सदा ही जोश भरें।

आपकी छत्रछाया में हम
जीवन भर खूब फले फूलें,
आपकीहरी भरी बगिया में
फूलों जैसे हम सब खिलें।

जन्मदिवस पर अपने मेरा
नमन वंदन स्वीकारो दादा,
अपनी प्यारी बांहों में भरकर
हम बच्चों को दुलारो दादा।

सत पथ पर हम सदा चलें
हमको राह दिखाओ दादा,
कभी राह से जब हम भटकें
हमको डांट लगाओ दादा ।

जन्मदिवस है आज आपका
थोड़ा अब मुस्काओ दादा,
भूल जाइए उम्र को अपने
बच्चों सा उधम मचाओ दादा।

जन्मदिवस पर आज आपके
प्रार्थना सुधीर की इतनी दादा,
अब जल्दी से केक काटकर
हम सबको तनिक खिलाओ दादा।

सुधीर श्रीवास्तव

sudhirsrivastava1309

આપ સૌને મારા તરફથી નૂતન વર્ષાભિનંદન 💐💐🙏🙏
🍦🍦🧁🧁🍨🍨🥮🥮🥰🥰

jighnasasolanki210025

*ફૂલઝડી* 🌀 જેવું તારું હાસ્ય
છું તું રકમ રૂપાળી, જાણે *ફટાકડી*💥
મીઠાઈ 🥤 જેવી *સ્વીટ* તું
તું જ છું મારી ગુહ *લક્ષ્મી*
માટે માટે તું છું ખુબ *શુભ*
અને તારાથી મને થયો છું ખુબ *લાભ*
હોય છે તું સાથે , ત્યારે છલકાય છે *ખુશી*
જાણે નવા વર્ષની સવાર મધુરી


તું છે તો, મારે હોય છે
બારેમાસ દિવાળી 🪔🪔🪔

Happy New year,
My dear ❤️❤️


#priten 'sCreation

pritenkshah5310

માતૃભારતી પરિવારને નૂતન વર્ષાભિનંદન💐

s13jyahoo.co.uk3258

happy new year🎉

krick

🧡Happy Diwali 🕯🥳

krick

जय श्री राम 🙏🏻

yuvqyrus4879.mb

આપણો *સ્નેહ,* કોઈ *મિલન* નો મોહતાજ નથી,
મળીએ તો મોજ, ન મળીએ તો કોઈ છોછ નથી,

પૂછ તું દિલને, કે મળવું જ છે? તો વિચારવું કઈ નથી,
સંજોગોની દિવાલમાં રોકી શકે એવું કાંઈ જોર નથી,

હોય ઢળતી બપોરે કે સમી સાંજ કેમ નથી,
પરોઢીયુ શમણું, કે પળો કોઈ વ્યસ્ત કેમ નથી,

સમય પણ તારો ને અનુકૂળતા પણ તારી,
હું અને તું મળીયે એનાથી બીજું કંઈ પણ રૂડું નથી.

ll નૂતન વર્ષાભિનંદન ll

hemantparmar9337

Today's Thought




मौन उसके लिए सबसे अच्छा उत्तर है,
जो आपके शब्दों को महत्व नहीं देता।

jeeu

happy new year to all

mrsfaridadesar

“Eternal Father, I offer thee the most precious blood of thy Divine Son, Jesus, in union with the Masses said throughout the world today, for all the Holy Souls in Purgatory, for sinners everywhere, for sinners in the universal church, those in my home and within my family. Amen.”

suketu100

Happy new year 🎉 ✨️

dhumdapratikdhavalbhai213409

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે, ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના…..🍫💐☺️🙏

depanidivyesh1139