Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

सही में वो और लोग होते हैं
जिनका सारी उम्र,
परेशानीओ के घर चलता खाता है
मगर हमारी बात और है, क्योंकि
परेशानीओ के बड़े से बड़े पहाड़ों को चीरकर
रास्ता बनाना हमें आता है

shaileshjoshi0106gma

બધું મળ્યાનો 😂અફસોસ😂

shaileshjoshi0106gma

माता-पिता जब पूर्ण रूप से स्वस्थ हों तब तो सेवा की आवश्कता नहीं होती। परंतु जब वे बीमार हों तब की गई सेवा ही सही अर्थ में सेवा कहलाती है। आइए जानते हैं पूज्य नीरू माँ से कि ऐसे समय पर की हुई माता-पिता की सेवा से क्या फल मिलता है।

Watch here: https://youtu.be/FEdWQYu2Rls

#Parenting #parents #relationshipadvice #relationshiptips #DadaBhagwan #Trending #viral #DadaBhagwanFoundation

dadabhagwan1150

I love tea ☕☕

mrsfaridadesar

શુભ ,લાભ,સ્વસ્તિક સજી
મંગલકાર્યનો આરંભ થાય
શુભ મુહૂર્તે શ્રી ૧। લખી
લાભપાંચમ નું મુહૂર્ત થાય…
-કામિની

kamini6601

લાભપાંચમની હાર્દિક શુભકામનાઓ.

sonalpatadiagmail.com5519

શુભ સવાર... 🌹

mrsfaridadesar

મારે લાભપંચમનો જ લાભ નથી જોઈતો પ્રભુ !
મારો પરિવાર સુખથી રહે એટલું જ માંગુ પ્રભુ..
મને ખબર છે કે તું યોગ્યતા માપી આપે છે બધું!
પરંતુ તેં મારી યોગ્યતા માપ્યા વગર દીધું છે પ્રભુ.
લાભપંચમે માત્ર લાભ માટે નથી યાદ કરતો પ્રભુ!
તેં આપ્યું તેમાં ખુશ હું એટલે જ યાદ કરું છું પ્રભુ.
. - વાત્સલ્ય

savdanjimakwana3600

હવે આપણે કઈ નાના નથી, આ વાત જલ્દી સમજવી જોઈએ.

મનોજ નાવડીયા

manojnavadiya7402

......આ પાંચ લાભ એટલે જ લાભ પાંચમ......

૧. વિવાદ વગર દિવસ પુર્ણ થઈ જાય, એ જ સાચો લાભ

૨. રાત્રે શાંતિ પુર્ણ નીંદર આવી જાય, એ જ સાચો લાભ

3. દિવસમાં કોઈ એક ને થવાય, એ જ સાચો લાભ

४. દવાખાનામાં પૈસા ના વેડફાય, એ જ સાચો લાભ

૫. મહેનત અને પ્રમાણિકતાથી ધન આવે, એ જ સાચો લાભ

...........🙏 લાભ પાંચમ ની શુભકામના 🙏...........

avinashparmar224012

આજની સંવંત ૨૦૮૧ ની લાભ પાંચમની સૌ મિત્રોને શુભકામના

savdanjimakwana3600

पग पग लिये जाऊँ, तोहरी बलइयाँ...

जिनके गीतों के गुंजार बिना छठ अपूर्ण रहती थी, बिहार की सांस्कृतिक चेतना का दिव्य प्रमात्मिक स्वर की देवी मां शारदा की पुत्री आज इस संसार से विदा हो गयी। आकाश भर याद आपको 🥲
अश्रुपूर्ण श्रद्धांजलि 🙏
@Sharda sinha

avi....6441

शराब की एक बोतल, कविता की एक किताब,

और तू" ... "चलती हुई उंगली लिखती है; और लिखकर /

आगे बढ़ती है" ... और इसी तरह।

mbh8611

ફરી આજ હ્રદયમા એક ધાવ થયો
ફરી આજ નજીક એક વ્યકિત દૂર થયું
ફરી આજ આંખોના પાંપણ આંસુઓ ભરાય
ફરી આજ અધૂરાં સ્વપ્ન તૂટયાં અને
ફરી આજ કળરવ ભરેલી જીંદગીનો રંગ ફિક્કો પાડી ગયું
ફરી આજ jihan ને છોડી કોઈ એકલો કરી ગયો
miss you my kiko

honey108

ek aehsas

dhumdapratikdhavalbhai213409

હવે આ જ જોવાનુ બાકી છે....
😃😃😃😃😃😃

jighnasasolanki210025

gautam0218

gautam0218

gautam0218

gautam0218

gautam0218

🙏🙏અરે ઓ, જીંદગી તું આપ અનેક ખ્વાબ મારી તને ના નથી,

શક્ય થાય સ્વપ્ન એક, એવો બરાબર સાથ આપે તો મારી ના નથી.

થોડા માંથી થોડું મળે, બસ સમજી સંપ સાથે સાથ મળે તો મારી ના નથી.

ઇરછાઓ ઝાઝી ક્યાં છે, ખુશીયો થી છલકતું હૈયું રહે તો મારી ના નથી.

કોઈ મહેમાન કે ગરીબ આવે દ્વારે! કમાડ ઉઘાડા રહે તો મારી ના નથી.

હસતાં હસતાં આવકાર દે, એ રીતે તું ઘરને આકાર દે મારી ના નથી.

જીવનમાં ફક્ત પ્રેમ જ નહીં નારાજગી, દુઃખ દર્દનું કારણ સમજે તો મારી ના નથી.

મયુર કહે કલમ તો કલમનું કામ હૈયેથી કરે જાય શબ્દોને સમજો મારી ના નથી.🦚🦚

parmarmayur6557