Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

કરી લાગણી તો એક સજા બની છે.
તેણે લાગણીને ના સમજી બતાવી છે.

ગુનેગાર બની છે વેદનાં પ્રણયમાં.
સમજી વિચારીને કુવામાં પડી છે.

તરસતી આંખો એક મુલાકાત માટે,
મારી ઉમ્મીદ પર તે પાણી ફેરવે છે.

સમયનો આધાર લઈ કિનારે બેઠી છું.
એ જ સમયના બહાને તેણે છોડી છે.

લાગણીને વાચા આપવા મથતી હતી.
ગઝલ સમજી તેણે વાળી દીધી છે.

વેદનાની કલમે 💓❤️

palewaleawantikagmail.com200557

कृष्णाची बालक्रिडा

girish1

पसायदान

girish1

ભગવાન તું કેટલો મૌજથી હસતો હશે,
જ્યારે ખોટો માણસ સાચો બનતો હશે.

મનોજ નાવડીયા

manojnavadiya7402

😌🌄🌧️⚡🤷😌
#વ્હાલ , #વરસાદ અને #વિચાર ,
જો સમયસર આવે તો જ કામના !

#_krishna 💞
#_barish 🌧️

avinashparmar224012

umeshdonga

mbh8611

umakantmehta.871700

umakantmehta.871700

નાલંદા માત્ર એક નામ નથી પરંતુ ભારતની મજબૂત અને સશક્ત ઓળખાણ છે..!!

800 વર્ષો બાદ ફરી જીવંત થઈ ભારત ની ધરોહર 🙏🏻

હવે કોઈ એમ ના કહેતા કે મંદિર ની શું જરૂર છે યુનિવર્સિટી બનાવો....લો આ બની ગઈ યુનિવર્સિટી 💪🏻🔥

સંસ્કૃતિ પણ અને વિરાસત પણ 😍😍

kishorshrimali4376

उम्र के संग तस्वीरें भी रंग बदलती है,
यादों के चटख रंग, धीरे-धीरे मद्धम पड़ते हैं।
कभी जो आंखों में बसे थे सपनों की तरह,
वो अब धुंधले साए बनकर दिल में रहते हैं।

बालों की काली घटाएं अब सफेदी में बदल गई,
झुर्रियों ने चेहरे पर अपनी कहानी लिख दी।
बचपन की मुस्कान, जवानी की खनक,
अब ठहराव और शांति में बदल गई।

फोटो एलबम में सजीं वो हंसी की तस्वीरें,
वक्त के साथ, बस यादें बनकर रह गईं।
कभी जिनके संग बिताए थे अनगिनत पल,
अब उन पलों की मिठास, आंखों में चमक बन गई।

उम्र की ढलान पर, जीवन का ये सफर,
कभी रंगीन, कभी फीका, यूं ही चलता रहा।
हर तस्वीर, हर लम्हा, अपनी कहानी कहता है,
उम्र के संग, तस्वीरों के रंग भी बदलता है।

naranjijadeja7114

किसीने खूब कहा है,
स्त्री जब नहीं बोलती,तब उनकी आँखें सब बोल देती है..!

sonalpatadiagmail.com5519

ઝાકળ રાણી બેઠી રૂસણે
ઝાકળ રાણી બેઠી રૂસણે
સુરજથી રીસાઈને
ઓઢી ભુરી સાડી ધુમ્મસની
મુખડું ઘૂમટે છુપાવીને.

વાદળ અટારીએ ડોકીયું દેતો
સુરજ તેને મનાવવાને
બતાવી ચૂંદડી ગુલાબ કેરી
ન ચાલ્યું તેનું પ્રિયા રીઝાવવાને

કહે સુરજ હું અનેક દેખાઉં
તારાં અંતર માંહેથી
ઓસબિંદુઓમાં થઈ પ્રતિબિંબ
હાસ કરું હું સામેથી

ભલે રીસાઈ તું ફેરવી પીઠ પણ
જોઈએ હૂંફ તને મારી મનોમન
આવ સમાઈ જા મારી અંદર
થિરકતું મને મળવા તારું શીત તન

હળવે ઘૂંઘટ ખોલું તારો
કિરણ કેરા હાથેથી
બાંધું વેણી ઓસબિંદુ
મોતીની તારે માથેથી.

માની ઝાકળ રાણી આખરે
પિયુ સૂરજને શરણે ગઈ
ગાલ ગુલાબી સોનેરી સાળુ
શોભી પિયુના ભવને જઈ.
***

sunilanjaria081256