Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

मेरे बहुत सारे मुस्लिम क्लाइंट्स है, जिनके साथ मेरे बहुत अच्छे और गहरे तालुकात है । बहुत ही अच्छे लोग है ।
मगर एक चीज मुझे हमेशा परेशान करती है की

काफी सालो से बांग्लादेश और पाकिस्तान में निर्दोष हिंदुओ पर मारपीट, बलात्कार, और। जुल्म हो रहे है ।

आज तक मैने कोई भी मुस्लिम को इस बात का विरोध करते नही देखा । जहा जहा पर मुस्लिम मेजोरिटी में है, वहा ये बात कॉमन है ।

ऐसा क्यों ?????? शायद वोह भी ऐसा चाहते है ??
क्या ये लोगो में इंसानियत जैसी चीज है की नही ??

दूसरी ओर हिन्दू लोग सिर्फ अपनी मस्तीमे ही जी रहे है । हिंदुओ जैसी सेलफिश कम्युनिटी कोई नही है, ऐसा लगता है ।

pritenkshah5310

रोज देखने की चाहत से,
कभी न देखने की तकलीफ है,
वो ख्वाब, बस ख्वाब है, हकीकत नही......

muskan1810

Moti aapu k nani 🤣🤣🤣🤣

mayankbhandari84gmail.com090614

My crush.. ❤

shweta8274

My crush... ❤

shweta8274

shweta8274

shweta8274

બસ આ એક વાતને જીવનમંત્ર બનાવી લો🙏🏻
આજીવન સમસ્યાઓનું નિવારણ કે પછી સમાધાન મળી રહેશે✍️

shaileshjoshi0106gma

રૌદ્રધ્યાન ને આર્તધ્યાન બંધ થયું એ જ મોટામાં મોટો ધર્મ. એથી આગળ મોટો ધર્મ જ નથી. - દાદા ભગવાન

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/zdHntYyy

#quoteoftheday #quotes #spiritualquotes #meditation #DadaBhagwan #dadabhagwanquotes #trending #status #viral

dadabhagwan1150

ક્ષમા એક આપે છે,
મુક્ત બંને જણા થાય છે.🌞🌻🦋

monaghelani79gmailco

કોઈ ખીજવાય ના તો,મારો દિવસ ના જાય સારો !
રીસ કર્યાં પછી આખો દિવસ મનાવામાં જાય મારો.
😄😄😄- વાત્સલ્ય

savdanjimakwana3600

🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Lovely Morning 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

omnilesh96gmail.com8745

ક્ષણે ક્ષણે તારાં મનનો ભાવ‌ બદલાય છે,
હવે તો અસ્થિર ત્રાજવું પણ ઉશ્કેરાય છે.

ત્રાજવું : કર્મ

મનોજ નાવડીયા

manojnavadiya7402

कौन कहता है बेकार हैं राजपूत
रणभूमि में तेज़ तलवार हैं राजपूत
और कुछ भी नहीं तो यारों के यार हैं राजपूत...!

#_k_r_ !_s_h_n_@ 💞

avinashparmar224012

Har khushi mein tera saath chahiye, 🙂
Har gham mein tera haath chahiye. 🙂🙂😊🌷

chetram12

always remember
can't forget your vibes
એકદમ જોરદાર દુઃખાવો ફ્રેકચર વાળા પઞ માં

એનાથી પણ વધારે ઉજાગરો તમારી યાદો નો.

chirag1768

बस यार बहुत हुआ।
अब मान भी जाओ यार।
मेरी सारी गलतियों को में कबुल करता हूं।
बात चीत होगी तो सुलझेगा मसाला।
हर रोज हजार बार माफी मांगुगा ‌।
हर बात की शुरूआत I AM VERY SORRY से करुंगा।


आप भी बतादो देवीजी ओर क्या क्या करु अगर आप मान जाओ।

I AM VERY SORRY FOR ALL
MY DEAR PRAHET

chirag1768

કુન્દનિકા કાપડિઆનું એક સુંદર પુસ્તક છેઃ જીવન એક ખેલ.

પુસ્તક નાનું છે પણ ખૂબ મજાનું છે. રાઈના દાણા જેવું.

જે રીતે ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે મહિલા કુસ્તી- 50 કિગ્રાની સ્પર્ધામાં ગેરલાયક ઠર્યાં ત્યારે થયું કે જીવન ખરેખર એક ખેલ છે. એક રમત છે.કોઈ ખેલાડી ઓલિમ્પિકમાં છેક ગોલ્ડ મૅડલ સુધી પહોંચી જાય અને વધુ વજનને કારણે તે મૅડલ ચૂકી જાય તે ખરેખર સાચા અર્થમાં કસનસીબ કહેવાય.

વિનેશ ફોગાટે 100-125 ગ્રામ વજન ઘટાડવા આખી રાત પ્રયાસો કર્યા. આખી રાતનું જાગરણ કરીને જોગિંગ, સ્કીપિંગ અને સાયકલિંગ કર્યું.
રાતોરાત 1-2 કિલો વજન વધારવું હોય તો ઘણા રસ્તા છે પણ 100 ગ્રામ વજન ઘટાડવું હોય તો વિશ્વ સ્તરના ખેલાડી પણ નિઃસહાય બને છે.

કોઈ ખેલાડી ડ્રગ્સને કારણે ગેરલાયક ઠરે આ વાત જુદી છે અને વિનેશ ફોગાટ વજનને કારણે સ્પર્ધામાંથી બહાર થયાં એ દુર્ઘટના જુદી છે.દરેક સ્પર્ધકે સ્પર્ધા દરમિયાન પોતાનું વજન જાળવી રાખવાનું હોય છે. ઘટે તે ચાલે પણ વધે તે ના ચાલે.

વિનેશ ફોગાટને તો એટલો આઘાત લાગ્યો કે તેઓ બેભાન થઈ ગયાં.

વાત જ એવી છે.

રમત અને જીવન બન્ને એકસરખાં.

બન્નેમાં અનિશ્ચિતતાનો પાર નથી.
ક્યારે શું બનશે તે તમે કલ્પી ના શકો કે કહી પણ ના શકો.

મને ઘણી વાર લાગે છે કે જીવન કેવી રીતે જીવવું એ શીખવું હોય તો ઓલ્મિપિકની રમતો જોવી.
.ખેલાડીઓની નિષ્ઠા, ધગસ, ખંત, મહેનત, એકાગ્રતા, પૂર્ણ કક્ષાની પ્રતિબદ્ધતા, તનાવને સહન કરવાનું સુપર બ્રેઈન, હૃદય ધબકારા ચૂકી જાય તેવી સ્થિતિમાં સ્વસ્થ રહેવાની શક્તિ, વર્ષો સુધી સાતત્ય સાથે કરાતી મહેનત... આ બધુ જો જીવનમાં પણ કરીએ તો જિંદગી ચોક્કસ ગોલ્ડ મૅડલ આપે જ.વિનેશ ફોગાટને તેમણે મૅડલ જીત્યો હોત એ પછી આપણે જેટલાં અભિનંદન આપ્યાં હોત તેનાથી પણ વધુ અભિનંદન આપીએ.

આ વસમી સ્થિતિમાં આપણે તેમની સાથે ઊભાં રહીએ.

ભારતની પરાક્રમી અને વિક્રમી આ દીકરી ખરેખર ચેમ્પિયન છે.

આપણે કહીએ કે તેમણે સવાયો ગોલ્ડ મૅડલ મેળવ્યો છે.

mayurchaudhary942gmail.co

👇Save Your Friend's Status👇
#H_R

er.hr.731220

gautam0218