નાના હતા તો પહેલા એકબીજાને ચિઠ્ઠી લખતા અને તહેવારો માં કલર નાની નાની પડીકી માંપણ મોકલી
દેતા . પોસ્ટ ઓફિસ ના લાલ ડબ્બામાં ચિઠ્ઠી દોડતા નાખવા જાતા અને અઠવાડિયા 10 દિવસ સુધી પાછી ચિઠ્ઠી ની વાટ જોતા હતા અને તે કલરને અમે લગાડ્યો છે તે પણ ચિઠ્ઠીમાં પાછા લખી અને મોકલતા 😊
પણ હવે તેવું ક્યાં રહ્યુ છે.
હવે મોબાઈલ આવી ગયા પછી ચિઠ્ઠી નો વ્યવહાર બંધ થઈ ગયો છે અને મોબાઈલ ની હિસાબે
કોઈ પાસે સમય રહ્યો નથી એક કલર નો ફોટો પણ મોકલ તા નથી એકબીજાને એટલે દૂર થઈ ગયા છે.
Dhamak