Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ભાષાના ભાવ મને ભીંજવે,
ઓ રે સખી ભાષાના ભાવ મને ભીંજવે.

સપનામાં ઊગ્યો ચાંદલિયો.
કલ્પના ખુલ્લા કમાડ,
જોબનની ઝુવાળમા ઝરણાં જબોળે,
સ્વત્વનો મને સાદ ચિચવે...


વગડામાં ઊગ્યો છે વડલો
અનુભવના લય ઓવારણાં.
મનધટના માંડવે વેલી વળુભે,
કોરા હૈયામાં હેત બની થીજવે.....


ધરાની રજમાં તૃણ મળે ,
શબનમના સાંજ થઈ ચળે.
તન ઘટ ના પનઘટ છલકે,
વાતોના વેણ બની રીજવે ......


મનરવ ની મોજ ભવ ભુલવે,
સહેલી સંગ ચુપ રહી ચેતરે.
મળે મજા ભુલી વિરહને,
યાદો ના આજણ ને એ ચીતવે.......

manjibhaibavaliya.230977

લાગે છે નાજુક નમણી, જાણે પતંગિયું
જોઈને તને, દિલ કહે છે, love 💕 યુ

#priten 'screation

pritenkshah5310

ગરબો- મોતીડે મેહ વરસે રે

માડીનાં મંદિરિયે મોતીડે મેહ વરસે રે.
નવ બેનડી અંબરથી હેઠાં ઉતરશે રે
આભેથી તારલાં પણ હરખી ખરશે રે.
માડીનાં મંદિરિયે મોતીડે મેહ વરસે રે.

માંનો વૈભવ જોઈ ભક્તો કાઈ હરખે રે
માડી તારું રૂપ જોઈ આંખડી ઠરસે રે
માડીનાં મંદિરિયે મોતીડે મેહ વરસે રે.

માડીને દરબાર ભક્તો ઘણાં તરસે રે
માડીના મંદિરનો ઘંટારવ સંભળાશે રે.
માડીનાં મંદિરિયે મોતીડે મેહ વરસે રે.

ઢોલની થાપે ભક્તો રૂડા ગરબા ગાશે રે.
કંકુ પગલાં કરતી માડી ગરબે રમશે રે.
માડીનાં મંદિરિયે મોતીડે મેહ વરસે રે.

અસુરોની માયા સામે મા જંગે ચડશે રે
નાશ કરી પાપનો સતની સ્થાપના કરશે રે..
માડીનાં મંદિરિયે મોતીડે મેહ વરસે રે. ©

કાજલ
કિરણ પિયુષ શાહ

kirankajal

anjurani6431

*Vaidic Dharma Sansthan Presents Shrimad Bhagavad Gita Series online chanting classes.*
Chapter1 - 3 sessions.

Learn chanting *Shlokas from Bhagavad Gita first chapter 1* and (word by word) meanings will be given by Dr. Manikantan ji in Hindi & English.

Date : 4 Nov - 1st session
PTime : 6.30-8.30 pm
Register: https://vaidicpujas.org/sevadetails/?transid=43491
Online - from Bangalore Ashram
3 Sessions of 2 hours each (Saturday’s Evenings)

Recorded Videos Will Be available on E-Learning Portal after 24hrs of the class
Extra Q & A sessions will be there too...

Chanting has a profound impact on our mind and body. The Bhagavad Gita, with its timeless wisdom, provides a spiritual compass through its verses. Regular recitation not only calms the mind but also nurtures the soul, guiding us towards inner peace and self-realization. Let the vibrations of these sacred verses transform your life.
Chantings Co-ordinator
+91 97399 99768
Vaidic Dharma Sansthan"

vsctikmani6883

कात्यायनी देवी
-------------------
या देवी सर्वभूतेषु माँ कात्यायनी रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः 🙏🙏

माँ दुर्गा, पार्वती का सुंदर रूप ही कात्यायनी देवी है। जो स्नेह और प्रेम का प्रतीक है । नवरात्रि के छठे दिन माँ कात्यायनी की पूजा -अर्चना की जाती है । ऐसा माना जाता है कि ऋषि कात्यायन ने ही सबसे पहले उनकी पूजा की थी , इसलिए उन्हें कात्यायनी के नाम से जाना जाने लगा। माँ के इस रूप की उपासना कर भक्त मनोवांछित फल की प्राप्ति करते हैं। माँ कात्यायनी देवी सब पर कृपा करें 🙏🙏

कात्यायनी देवी
-----------------------
अपने भक्तों पे माँ तू करती दया
कैसे कह दें कि जीवन व्यर्थ गया
शक्ति बन तू ही तो विचर रही
तेरा ही तो है माँ सब पर साया ।

कात्यायनी भी माँ है एक नाम तेरा
पर्वतों पर लगाती है सदा ही डेरा
पापी-दुष्टोंजनों का करती तू संहार है
सूर्य के तेज सा चमकता है तेरा चेहरा।

महिमा माँ तेरी जो कोई जान गया
वही तो माता तुझे है पहचान गया
वेदों -पुराणों में मिलता तेरा गुणगान है
तुझमें ही छुपा हुआ माता जीवनगान है।

फूलों से सुशोभित होती है तेरी छवि
ऋषि कात्यायन ने पहले पूजा की हवि
मनोवांछित फल देती माँ भरती झोली
आज्ञा चक्र में भरती है माँ तेजस्वी रवि।

आभा दवे ©
20-10-2023 शुक्रवार

abhadave

Only we have two keys decision is our

what we can use

priyanshi8707203407gmail.com114046

So wake up to reality early 😊😊😊

priyanshi8707203407gmail.com114046

NONSTOP study motivation | Powerful Laziness Motivation | Motivational Thoughts By Dhirendra
https://youtu.be/tDwI4GFW-hQ

dhirendrabisht7696

harshidajoshi7051

NONSTOP study motivation | Powerful Laziness Motivation | Motivational Thoughts By Dhirendra
https://youtu.be/tDwI4GFW-hQ

dhirendrabisht7696

bhavnabhatt154654

bhavnabhatt154654

દોરંગી દુનિયાની કેડી કાંટાળી...
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી...

mukeshdhama1620

*दोहा-सृजन हेतु शब्द--*

*नैवेद्य, आचमन, नीराजन, शंख, मंत्र*
=====================
1नैवेद्य
ईश्वर को नैवेद्य से, भोजन हो आरंभ।
ईश समर्पण भाव रख, कभी न आता दम्भ।।

2आचमन
सद्कर्मों का आचमन, करें सभी हरहाल।
कष्ट नहीं फिर घेरते, गुजरें अच्छे साल।।

3 नीराजन
पूजन नीराजन करें, भक्ति भाव से मंत्र।
सुधरेंगें हर काज तब, सफल रहेगा तंत्र।।

4 शंख
शंख-नाद कर आरती, करें भक्त गण रोज।
जयकारे हैं गूँजते, भरते मन में ओज।।

5 मंत्र
मंत्र-तंत्र की साधना, कठिन भक्ति का योग।
भवसागर से पार हों, फटकें कभी न रोग।।

मनोजकुमार शुक्ल " मनोज "

manojkumarshukla2029