The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
😮💨
🙏
https://www.facebook.com/100024667061294/posts/1409612303204325/?sfnsn=wiwspmo&mibextid=VhDh1V
ભૂખ મીટવવા માટે નો પ્રયત્ન 😭
💗 ફૂલ ની જેમ ખીલો સુગંધ ની જેમ વિખેરાઈ જાવ. -Hjj
હમે આદત નહી થી હર કિસી પર ફિદા હોને કી,પર તુમ મે કુછ બાત હી એસી થી કી હમ અપને આપકો સંભલ ન પાયે.
ચૂપ હો ફીર ભી બહુત બોલતે હો.
શિક્ષક : મુંબઈ નામ કેવીરીતે પડ્યું? વિદ્યાર્થી : મુંબઈ માં ત્રણ પ્રકાર ના લોકો રહે છે. અંગ્રેજી, ગુજરાતી, મરાઠી. માં : mummy અંગ્રેજી માં માં : ba ગુજરાતી માં માં : i મરાઠી માં mum+ba+i = mumbai --મુંબઈ શિક્ષક :😲
" દાન ના પ્રકાર " અર્થદાન -- કમણીમાંથી યથા શક્તિ દાન. સમયદાન -- ધનદાન ન કરી શકો તો કોઈ પણ પ્રવૃત્તિ માટે સમય આપો. શબ્દદાન -- દાખલા તરીકે આ મંદિર ગયા હતા. ખુબ સરસ મનને ટાઢક આપે તેવું વાતાવરણ છે દર્શન કરવા જવાય. બુદ્ધિદાન -- જેની પાસે સરસ વિચારો બુદ્ધિ પૂર્વક રજુ કરે અને પ્રેરણા બની જાય એ બુદ્ધિદાન. નડતરદાન -- એક %થી સો %સુધી નુ છે. એ એકે કોઈને ક્યાંય નડવું નહિ. જેવી માણસ ની વૃત્તિ એવું નડતર પેદા કરે. માટે ઉપરના ચારે દાન કરતા મારા મતે શ્રેષ્ઠ દાન છે. ભૂલચૂક માફ 🙏
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser