Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

મારું તારું કરતો માણસ,
રોજ તરસ્યો રહેતો માણસ,

ના ના કરતો બધું માણસ,
રોજ ગુમાવી બેઠતો માણસ,

આમ તેમ ભટકતો માણસ,
રોજ ખોટી રાહ ભરતો માણસ,

જીભ વાકી ચલાવતો માણસ,
રોજ દુઃખથી વહેતો માણસ,

મારું તારું કરતો માણસ,
રોજ તરસ્યો રહેતો માણસ..

મનોજ નાવડીયા

manojnavadiya7402

બની

કાગળ ઉપર કરશો સહી?
ઈશ્વર નહીં માણસ બની.

મહેમાન થૈ આવ્યો ઘરે
ઓળખ બની અડચણ ફરી.

સરવર બધાં સૂકાય પણ
ભીનાશ ભીતરની રહીં.

રસ્તો નવો શોધી શકો..
કંટક વીણી ચોખ્ખો કરી.

સાગર અને આંખો અકળ
ઉંડાણ ના માપી શકી.

ભીતર ભર્યા અઢળક રતન
કિંમત કરો નક્કી અહીં..

કાજલ છુપાવ્યું છે ઘણું
પણ વ્હાલ જોઈને ઢળી. ©
ગાગાલગા ગાગાલગા

કાજલ
કિરણ પિયુષ શાહ

kirankajal

तिब्बत के सर्वोच्च धर्मगुरु एवं भारत के धर्मशाला में स्थापित निर्वासित सरकार के प्रमुख दलाई लामा ने यह बयान देकर सबको चौंका दिया, कि तिब्बत चीन से स्वतंत्रता नहीं अपितु चीन के अधीन रहकर स्वायत्तता चाहता है| इस बयान के साथ पिछले पैंसठ सालों से संघर्षरत तिब्बतियों की रही सही उम्मीद भी ख़त्म हो गयी| अगर इतने सालों के संघर्ष का अंत चीन की ताक़त के आगे समर्पण ही था, तो ये तो तभी कर देना अच्छा था| याद रहे, कि इतने सालों का संघर्ष तिब्बत की राजनैतिक सत्ता के लिए नहीं था, अपितु चीन के हमलों से तिब्बती नस्ल और संस्कृति को बचाने के लिए था| पिछले कई दशकों में चीन ने तिब्बत के भौगोलिक और सांस्कृतिक परिवेश को बहुत हद तक बदल ही दिया है| शायद दलाई लामा को भी यही लगा होगा कि अब इस संघर्ष से समझौते की तरफ बढ़ना ही उचित है| शायद यही वक़्त की मांग भी है|

किन्तु इस संघर्ष के दौरान जिन तिब्बतियों ने अपना सर्वस्व न्यौछावर कर दिया, उनका बलिदान आखिरकार बेकार चला गया और तिब्बत से जान बचाकर आये दलाई लामा को शरण देकर एवं अपनी ज़मीन पर तिब्बत की निर्वासित सरकार को मंज़ूरी देकर भारत को चीन से हमेशा के लिए दुश्मनी मिली|

arjitmishra5675

બોપલ લાયબ્રેરીમાંથી લઈને વાંચી. નાટકો નું ભાષાંતર અગાઉ વાંચેલું પણ ખાસ મઝા નહોતી આવી. આ પુસ્તકમાં નાટકો નું વાર્તાકરણ છે.
ખૂબ જાણીતાં વાક્યો જેમ કે 'some achieve greatness...', 'what is there in a name..' અને અનેક એવાં જાણીતાં વાક્યો એ નાટકોમાં સંવાદ રૂપે છે.
અમુક એ વખતની સંસ્કૃતિ અને રહેણીકરણી નો ખ્યાલ આવી એ વખતે પશ્ચિમ માં સ્ત્રીઓને પ્રેમ સાથે ભોગવટા ની વસ્તુ સમજવામાં આવતી, સૌંદર્ય મુખ્ય માપદંડ હતો, તલવાર યુદ્ધ ખૂબ પ્રચલિત હતું અને વાતવાતમાં તલવારોથી લડાઈ થતી, રોમ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ , ઇટાલી ની મળતી આવતી પણ અલગ સંસ્કૃતિ હતી, તેમના રાજદ્વારી સંબંધો, સામેનું રાજ્ય કબ્જે કરી પોતે સમ્રાટ બનવા કરવા પડતા કાવા દાવા, સ્ત્રીઓને હાથ પર થતું ચુંબન વગેરે જાણવા મળે છે.
નાટકો માં કેટલાયે ફ્રીઝ સીન મગજ પર અંકિત થઈ જાય એવા છે જેમ કે એક સાથે બે નનામી અને પાછળ શ્રાપ આપતી, જોરથી ફૂટતી સ્ત્રી, એક સાથે ચાર લાશ ક્રોસ ની જેમ પડી હોય ને વચ્ચે તલવાર ઊંચી કરેલો યોદ્ધો, જંગલમાં ભૂત પિશાચો સાથે વાતચીત, વિજય સરઘસ માં ઓચિંતો વચ્ચે ઘૂસી આવી ' યાદ રાખજે 15 માર્ચ..' એવું આંગળી ઊંચી કરી મોટેથી બોલતો મેલોઘેલો ફકીર, લોહી થી ખરડાયેલ ભૂમિ અને ત્યાં બેઠેલું યુગલ, બેફામ ભૂંડી ગાળો બોલતી મિજાજી સ્ત્રી ને ' તું તો ગુસ્સામાં પણ મસ્ત લાગે છે, શું અવાજ છે ' કહી કમરેથી પકડી લેતો તેનો પરાણે થતો પ્રેમી, દુનિયા ભૂલી આખરે પ્રેમાલાપ કરતું યુગલ અને એવા ઘણા સીન સ્ટેજ પર જોવા ગમે, એક્ટર નું પૂરું કૌશલ્ય માગી લે.
લેખક છે મધુસૂદન પારેખ. તમે ગુ.સ. માં બકવાસ કોલમ હું , શાણી ને શકરા ભાઈ વાંચો છો તેના લેખક પ્રિયદર્શી.
વાર્તાકરણ અને ભાષાંતર ઉત્તમ કક્ષાનું છે .
ગુર્જર ગ્રંથ નું પ્રકાશન.

sunilanjaria081256

ria.sha131197gmail.com092906

🚩श्री गणेशाय नम:🚩
📜 दैनिक पंचांग 📜

☀ 10 - Jul - 2023
☀ Varanasi, India

☀ पंचांग ap
🔅 तिथि अष्टमी 06:45 PM
🔅 नक्षत्र रेवती 06:59 PM
🔅 करण :
बालव 07:19 AM
कौलव 07:19 AM
🔅 पक्ष कृष्ण
🔅 योग अतिगंड 12:32 PM
🔅 वार सोमवार

☀ सूर्य व चन्द्र से संबंधित गणनाएँ
🔅 सूर्योदय 05:14 AM
🔅 चन्द्रोदय +00:06 AM
🔅 चन्द्र राशि मीन
🔅 सूर्यास्त 06:51 PM
🔅 चन्द्रास्त 12:15 PM
🔅 ऋतु वर्षा

☀ हिन्दू मास एवं वर्ष
🔅 शक सम्वत 1945 शोभकृत
🔅 कलि सम्वत 5125
🔅 दिन काल 01:37 PM
🔅 विक्रम सम्वत 2080
🔅 मास अमांत आषाढ
🔅 मास पूर्णिमांत श्रावण

☀ शुभ और अशुभ समय
☀ शुभ समय
🔅 अभिजित 11:35:54 - 12:30:24
☀ अशुभ समय
🔅 दुष्टमुहूर्त 12:30 PM - 01:24 PM
🔅 कंटक 07:57 AM - 08:52 AM
🔅 यमघण्ट 11:35 AM - 12:30 PM
🔅 राहु काल 06:56 AM - 08:38 AM
🔅 कुलिक 03:13 PM - 04:08 PM
🔅 कालवेला या अर्द्धयाम 09:46 AM - 10:41 AM
🔅 यमगण्ड 10:20 AM - 12:03 PM
🔅 गुलिक काल 01:45 PM - 03:27 PM
☀ दिशा शूल
🔅 दिशा शूल पूर्व

☀ चन्द्रबल और ताराबल
☀ ताराबल
🔅 अश्विनी, भरणी, रोहिणी, आर्द्रा, पुष्य, आश्लेषा, मघा, पूर्वा फाल्गुनी, हस्त, स्वाति, अनुराधा, ज्येष्ठा, मूल, पूर्वाषाढ़ा, श्रवण, शतभिषा, उत्तराभाद्रपद, रेवती
☀ चन्द्रबल
🔅 वृषभ, मिथुन, कन्या, तुला, मकर, मीन ap

ap031296

🙏Jay Jagannath Ji 🙏
#manaskumarkar
#jagannath

manaskumarkar.119447

1k views complete 🥳🥳🥳 thanks everyone for this beautiful achievement 🤩

itssandy220628

👻

yogeshymakwana7785

છે આશ ફક્ત તારા સાથની જ મને,
તું છે તો બીજું કશુય જોઇતું નથી મને...

એકાંતમાં પણ જાહોજલાલી લાગે મને,
પૂર્ણતા સિવાય કશુય જોઈતું નથી મને..

ભીંતરમાં જ તુજને મળવું ગમે મને,
અનુભૂતિ સિવાય કશુય જોઈતું નથી મને...

તારા પગલે પગલે ચાલવું ગમે મને,
સાથીના સાથ સિવાય કશુય જોઈતું નથી મને..

મારું બોલવું ને તારું સાંભળવું ગમે મને,
મૌનને સમજે એ સિવાય કશુય જોઈતું નથી મને..
Darshu Radhe Radhe

jari

bhavnabhatt154654

bhavnabhatt154654

bhavnabhatt154654

bhavnabhatt154654

ajit3539

अप्राणो ह्यमनाः शुभ्र इति चानर्थकं वचः ॥

अहंप्रत्ययबीजं यदहंप्रत्ययवत्स्थितम् ।

नाहंप्रत्ययवह्न्युष्टं कथं कर्म प्ररोहति ॥

Not being excited is to have missed the whole point of life.We ourselve are the authors of almost all our woes and griefs, of which we so unreasonably complain.

jugalkishoresharma