૧૪ વર્ષના વનવાસ પછી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી જાનકી માતા,લક્ષ્મણભ્રાતા અને શ્રી હનુમાનજી સાથે અયોધ્યા પધારેલ એ દીવસે સાંજ થવા આવેલ તો ગામ લોકોએ ઘીના દીવા કયી અજવાળા કરેલ અને અયોધ્યા નગરી એ દીવસે દીવાથી ઝળહળી ઉઠેલ..આ દીપાવલી પર્વ ગુજરાતી ૧૨ મહીનાના છેલ્લા દીવસે એટલેકે આસો માસની અમાવસ્યા ના દીવસે ઉજવવામાં આવે છે, અને એ દીવસના બીજે દિવસે શ્રી રામ ભગવાન અયોધ્યાની ગાદીએ બેસેલ,અને રામા રાજ શરૂ થયેલ....ભરત જેવા ભાઈ ના લીધે આ ભારતભુમી ભારત ભુમી તરીકે ઓળખાઈ , જયા ભરત જેવા ભાઈ હોય ત્યાં રામા રાજ હોય..
આમ કારતક મહીનાના પહેલા દીવસે અયોધ્યા ભારત ભુમી એ દીપાવલી મનાવેલ
અને આજના દિવસે એટલે કે કાર્તિક મહીનાની પુનમના દિવસે દેવોએ દીપાવલી મનાવેલ,
આમ આજનો દિવસ દેવદિવાળી ની તમામ ભારત વાસીઓને હાર્દિક શુભકામનાઓ
રામ રામ
જય ગુરુદેવ,જયશ્રી રામ 🕉️🙏🚩