Quotes by SWATI BHATT in Bitesapp read free

SWATI BHATT

SWATI BHATT

@swatibhatt4608


જુવાની આપી ભાગી ગયું હતું એ બાળપણ,
નિરાશાઓમાં પ્રભુને કાકલૂદી કરતું મળી આવ્યું ..
બારીનો કાચ તોડતા બાળક સાથે
ક્રિકેટ રમતા મળી આવ્યુ..
હોમવર્કની એસી કી તેસી કહી
તેનો હાઉ દૂર કરવામાં મળી આવ્યુ..
ઘરડા ઘરના દાદા દાદી વચ્ચે ખીલી આવ્યું ..
બાળમજૂરીમાં ખોવાઈ ગયું હતું
એ વરસાદમાં છબછબિયાં કરતું મળી આવ્યું
ઉતરાણમાં પતંગ લૂંટતું મળી આવ્યું..
ખોવાયું હતું આખે આખું જ
ને ટુકડે ટુકડે મળી આવ્યુ..
swati

Read More

1111 को लकी नंबर कहते है।
सच मे वह लकी साबित हुआ था 1918 मे
जब 11 November को 11 बजे पहले विश्वयुध्द के विराम की घोषणा हुई थी ।

Read More

શ્વાસ એક લેવા એક છોડું છું
ને ખુદને માયાથી જોડુ છું...
ભવ તરી જવાની લ્હાયમાં
મજધારમાં જ ડૂબતો રહું છું...
swati
- SWATI BHATT

Read More

रोना सीख लिया पैदा होते ही,
अब तो बस हसना सीख ले !!
मौत तो आनी ही है एक दिन
अब तो तू जीना सीख ले !!
ए दोस्त..
बिछड जाना है सबको एक दिन,
कभी तो तु मिलना भी सीख ले!!
Swati..9/11/24

Read More

किसी के ख़यालों मे रहना दुनिया की सबसे अद्भुत जगह है।
- SWATI BHATT

मंज़िल की तलाश मे,
हाथ थामकर चलने को,
मंद मंद मुस्काती है...
उम्मींद की अधखुली खिडकी से
रोशनी भर जाती है...
हर सांस जीने का
मौका नया दे जाती है,
ये जिन्दगी है,
जीने का सबक सिखाती है...

भीड में खो जाती है,
तन्हाई में रुलाती है...
आज़ादी की उड़ान देने,
बलिदान कुछ ले जाती है...
झुकी कमर की लाठी बनकर,
नई सांस भर जाती है...
फुर्सत के लम्हें संजोकर,
अहसास सुकुं का दे जाती है ...
ये जिन्दगी है,
जीने का सबक सिखाती है..
Swati..12/10/24

Read More

ધસમસતા પ્રવાહમાં અમથી જ વહું છું,
લાખોની ભીડમાં જાણે કાંઈક શોધું છું..
ચાંદની રાતમાં ખોવાયેલા તારાઓ સાથે,
ખામોશીના અંધકારને તોડવા ચાહું છું..
દિવસ અને રાત વચ્ચેની એ સફરમાં,
મારી જ કોઈ એક સાંજ શોધુ છું..
જિન્દગીના વણઉકલ્યા સવાલો વચ્ચે,
વટથી જીવવાનો રુઆબ શોધું છું..
જીવનના અંત પહેલા જીવી લેવા,
મારી જ અંદર હું ખુદને શોધું છું..
Swati..8/10/24

Read More

love singing

epost thumb