Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

good morninggggg...... 🌹

mrsfaridadesar

પ્રતિક્ષા આંખો માં આંજી
વાટ દેખતી રહી
તિતિક્ષા હરદમ રહી
જ્યાં સુધી જિંદગી રહી…
-કામિની

kamini6601

ख़ामोश तो मैं पहले से ही जी रही थी
अब चुप रहना भी आहिस्ता आहिस्ता सिख रही हूं
मालूम नही क्यों इम्तिहान ले रही है जिंदगी ?
फिर भी जवाबों से घबरा रही हूं

Manshi K

manshik094934

खामोश रहना ही अब बेहतर लगता है....
मेरे बोलने से रिश्ते अक्सर बिखर जाते हैं...!!

Manshi K

manshik094934

Today's Thought

jeeu

સુકાયેલા પર્ણની હાલત કેમ જોવ,
કોઈ કહે, સાંજ ટાંણે પાણી ના‌ પાવ,

હું કહું, પાણી વગર જીવન કેમ હોય,
અંત સમયે છોડને પાણી કેમ ના પાવ.

મનોજ નાવડીયા

manojnavadiya7402

POEM - IT'S SO STRANGE
Poet- Sagaf Shahin
Poetry form- Alliteration Poetry
Instagram I'd- @shades_of_poetry_ (Breathing Bird)

sagafshahin649174

દાસના દાસ બનીને રહેવું,
જન્મ બ્રાહ્મણનો જોળી લઈ ભીક્ષા માગેય મેણું નહીં, ન અભીમાન જન્મે , અનીતી નું લેવું નહીં અધર્મ માં ધન આપવું નહીં,
ના કોઈથી હેત જાજા ના કોઈની ઈર્ષ્યા, બોલે તેથી હેતે બોલવું, ના બોલે તેથી ન અબોલા, આવકાર મળે એ ઘરે પહેલું જવું, જયા દેખાય મન ખાટા ત્યાંથી વળીએ પાછા.
૧૮ વેણ સરખા આપણે , કેવી શીવની મેર, ના થવું મોટું ના કોઈથી નાના .. માનવ ઘર્મ ને સમજી થવું બધાના..

hemantchayayahoo.com134011

દિવાળી તો અંધારિયામાં જ દર વર્ષે આવે છે,
પણ રાહ તો મને એક અનોખી જ્યોતિની છે,
ફુલઝર ફટાકડા તો ક્યાં શોખ રાખ્યાં છે,
નૂતનવર્ષ એક દિવસ મળવા ઓરતા રાખ્યાં છે,
ફાંફાં મારતી જીંદગી અને ચકડોળે ચડે ચિત
ગોથા ખાઈ રહેલ jihan ને જોઈ છે એની jihu

honey108

Follow My Page
On Instagram

jeeu

सुन एक बात बताऊं क्या मैं
तेरी बहुत याद आती है
हां तेरी आहट को ये हवा मेरे पास
एहसास अंतर्मन को करा जाती है
कितने लम्हों को लेकर आऊं मैं
तेरे बेरंग से महफ़िल में
ये दुनियां बेरंग और धुंधली लगती है
ज़रा रुको मेरे दिल में
एक सवाल मैं भी कर लूं तुमसे
तेरी कहानी को अतीत का
खूबसूरत हिस्सा बता
सारी किस्सा सुना जाऊं मैं.....

Manshi K

manshik094934

🙏🙏આખેઆખું શબ્દોથી રચેલું સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું.

કલમ રિસાઈ કે વિચારોમાં,
વિરક્ત ભાવ જન્મ્યો?

કે પછી મનમાં એક ઔચિત્ય અજંપો, નિરાશા ઘર કરી?

નિરાશા છે ?પછી શબ્દોના સર્જનથી હતાશા ખંખેરવી શક્ય બને,હા;બને.

મનમાં જોશ ભરી ઉત્સાહિત થા.
જીંદગી કલમ થી મોજીલી બનાવ.

હા; પરંતુ તું હાર ના માન,હતાશ
ના થા ખુમારી રાખ.

ખુદના જુસ્સા નાં સહયોગથી
તું કલમને ઉઠાવ.

કાગળ પર લખી લે તારાં
વિચારોનું આખેઆખું વૃંદાવન.

ઈતિહાસ રચાશે, ફક્ત રચાશે નહીં. તેમાં નોંધ પણ લેવાશે બસ શસ્ત્રો તું સજ્જ.🦚🦚

parmarmayur6557

gautam0218

gautam0218

gautam0218

gautam0218

કરવાં દરગાહ ના દીદાર તારી સાથે,
હજ ઉમરાહ તારી સાથે....

mrsfaridadesar

ચાર દિવાલોનો ઘોંઘાટ થકવે છે?
દિલ મીટ માંડે એ સૃષ્ટિ તારી પડખે છે.

hiteshkatariya987gmail.com214820

🙏🙏એ તપતો સુરજ શાંત થયો સંધ્યાનું જેવું મિલન થયું જે રીતે તું મને મળીને મારું મન શાંત થયું .

પર્વતના શિખર ના ટોચેથી રવિ ધીમે ધીમે કિરણોમાં મેળાપનો ઉત્સાહ ભરી નીચે આવવા લાગ્યો.

હું અને તું મનમેળાપ સાથે હાથમાં હાથ પકડી પર્વતની પગદંડી થી ઝડપથી ઉપર તરફ પગને ગતિ આપવા લાગ્યા.

એ સુર્યને સંધ્યાને મળવા જાવું તો છે જ પણ એક લય અને સંયમ સાથે.

હું અને તું ના લય, ના સંયમ, બસ! ડુંગરે ચડતા તરવરાટ સાથે.

એ આથમી રહ્યો હતો અમારાં મને! જ્યારે એતો પોંહચી રહ્યો હતો મળવા.

ડુંગરની તળેટીમાં મિલન સર્જાયું તો તેની ટોચ પર પણ બે હુંફાળા હૈયાનું! મિલન.🦚🦚

parmarmayur6557