Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

દિવાળીએ વિદાય લીધી
શિયાળાએ દસ્તક દીધી…
-કામિની

kamini6601

रोज एक ताजा शेर
कहा तक लिखूं तेरे लिए ,,
तुझमें तो रोज ही
एक नई बात हुआ करती है,,,@

arandhanpura24gmailc

રાધે કૃષ્ણ 🙏🏻

falgunidostgmailcom

Suno....

तुमको पता है न
बंधनों के कई रूप होते है...
जैसे...

सात फेरो का बंधन...
सात जन्मों का बंधन....
जन्मों जन्मों का बंधन..

ये बंधन सामाजिक रस्मो रिवाजों
से बंधे होते है
पर एक और बंधन होता है......
मन से मन का बंधन...
आत्मा से आत्मा का बंधन
दिल से दिल का बंधन

शायद इस बंधन में
कोई अग्नि साक्षी नहीं ,
हवन नहीं, कोई सात वचन नहीं
पर सबसे निकट सबसे अलग है

यहां न तो किसी को
बांधने की चाहत होती
न छूटने का मन...

बस ऐसा ही होता है
मन से मन का बंधन.....
जहां बिना स्वार्थ
बिना लालच के
एक दूसरे से बंधे होते.....
और निभाना चाहते है
ख़ुद कि इच्छा से.....💞

hemantparmar9337

ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ,
આવો થોડી ઈચ્છાઓના તાંપણા કરીએ...

#_kisuu 💞

avinashparmar224012

અહી તહીં નજર શોધતી રહી તને,
સઘળે શોધ્યું ક્યાંય ન ભાળું તને,
થાકી હારી બેઠી એકચિત્તે...
દોસ્ત! ભાળ્યું ભીતરે સ્થાન ને હરખથી મળું તને.
- ફાલ્ગુની દોસ્ત

falgunidostgmailcom

good night 🌃

mrsfaridadesar

https://www.instagram.com/reel/DCXDit3hUpZ/?igsh=czkwYWRvN29mOWN2

GOOD NIGHT SWEET DREAMS
I AM VERY SORRY FOR ALL
PLS FORGIVE ME
PLS TALK TO ME
I LOVE YOU
THANK YOU
HETU

chirag1768

એ બંને નદીના કિનારા જેવા હતા,
પરસ્પર સંબંધો વિકલ્પ જેવા હતા..
દર્શના મીતિ

jari

તમે પણ ઈંગ્લીશ શીખો સરળતાથી.....
કોઈ પણ પ્રકારની ચિંતા વગર......

.....Duolingo app.....
#_krishna 💞

avinashparmar224012

https://www.instagram.com/reel/DB9E2odSxal/?igsh=MTZvNDg0NWtqeTJ5cA==

GOOD EVENING
I AM VERY SORRY FOR ALL THIS
PLS FORGIVE ME
PLS UNBLOCK ME
THANK YOU
I LOVE YOU
HETU

chirag1768

.... " ધરા પરનો પ્રવાસી "


ભવસાગરનો અહીં હર કોઈ ખલાસી છે;
ધરા પરનો હર માનવ ફક્ત પ્રવાસી છે;

મોકલ્યો છે જ્યારે સત્કર્મ કરવા અહીં,
શરમ મૂકીને કોરાણે, બન્યો વિલાસી છે;

અમરપટો લખાવી નથી આવ્યો છતાંય,
સમજે ખુદને ધરાનો કાયમી નિવાસી છે;

લાખ ચોર્યાસી ફેરા બાદ મળે છે આયખું,
છતાં કોઈ છે ઉદાસ ને કોઈ ઉલ્લાસી છે;

શું "વ્યોમ"? તું પણ ફિલોસોફી ઝાડે છે,
શું તેં પણ ખુદની નીયત કદી ચકાસી છે?

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

omjay818

મૃત્યુ નો ડર,,,

drbhattdamayntih1903