हर रोज ये रात आती है,
नए नए गम लेकर,
बस उस गम को भुलाने के लिए
आँखे बंध करता हु,
शायद उसी को में नींद कहता हु ।

Gujarati Shayri by Nirav Patel SHYAM : 111039388
Tanvi Tandel 8 year ago

દુઃખી આત્મા નીરવ જી .....? અરે ઊંઘ માં તો સુંદર સપનાઓ જોવાના હોય.

Nirav Patel SHYAM 8 year ago

હા. આજે વ્યસ્ત હોઉં અને રાત્રે એકાંતમાં મસ્ત હોઉં

Ravina 8 year ago

હાહા.. કઈ નહિ... ચર્ચા માં આવી રીતે કલાકો પછી પાછા આવીએ એટલે આવું જ થાય...

Nirav Patel SHYAM 8 year ago

અરે હા. સરકલનું

Ravina 8 year ago

મને કાયમ સવાલ હતો કે આનું નામ આમ કેમ! શ્યામ દુઃખી કેવી રીતે હોય! પણ આ તો તમારા પર થી પડ્યું છે એ આજે ખબર પડી...વાહ... famous એમને!

Nirav Patel SHYAM 8 year ago

wah piyushaji .. રવીના સર્કલ નહિ આવે તો પણ હું યાદ આવીશ

p 8 year ago

nind me dikhe andekha chehra to kuchh pal k liye seham jata hu ,khamosh ho jata hai dil mera teri yad me shayd ishi ko me tera jadu kehta hu..

Ravina 8 year ago

વાહ દુઃખી વાહ...અમારે અહીંયા ભાવનગર માં દુખીશ્યામ circle છે ત્યાં થી નીકળુ તો હવે તમારી જ યાદ આવશે..હાહા...

Nirav Patel SHYAM 8 year ago

આભાર રોહિતભાઈ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Nirav Patel SHYAM 8 year ago

તો સોચ્ બદલ ડાલો .. સપને અપને આપ બદલ જાયેંગે

Nirav Patel SHYAM 8 year ago

આભાર શેફાલીજી..

Simran Jatin Patel 8 year ago

સપને મેં ભી ગમ આતા હો તો ક્યાં કરે....??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now