The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
*ફરક છે...* *તારા અને મારા હીરોમાં...* *દોસ્ત...* *જેલમાં જઈ...* *સલમાન_ખાન* *રડી_પડ્યો* અને... ફાંસીની સજા મેળવીને "ભગતસિંહ" હસી_પડ્યા જય હિન્દ
માફ કરના મેરી ગુસ્તાખીયોં કો યેહ બુઢ્ઢા દિલ આજભી ઉન પલો કો યાદ કરકે જૂમ ઉઠતા હેં. Sketched by me.
શોધતાં મળ્યાં નહીં જ્યાં શ્વાસ બે,હું શ્વસન ની લાશ લઇ ને ચાલ્યો
યુ તો હમને કુછ સાલો સે જીના છોડ દિયા થા.... વરના યે ભિડ તો હમ યુહી કમાલેતે થે...
Painful truth is better for life...
Read my book 'પ્રેમાગ્નિ - 12' on MatruBharti App. http://matrubharti.com/book/17235705/
એક નિરાધાર,એક અનરાધાર,ને વચ માં ફરતો રહ્યો હું કેવો છું બેદરકાર !
ખરી ગયેલ પાન ને,ના પુછો,કે વસંત શું છે?,એના રવેરવ માં નૂતન વન હજુ છે !
એના દિલની વાતતો મને ખબર જ હતી... પણ મને અફસોસ એ વાતનો હતો કે સંબંધમાં ખાલી મે જ અપેક્ષા અને આશા રાખી.. આપણે એકબીજાને સમજવામાં જ ભુલ કરી બેસીએ. .. ' જો સંબંધમાં અપેક્ષાઓ અને ભાવની આશા.. અને પ્રેમ પણ જરૂરી છે. એના વગરના સંબંધનો charm શું.. તેને કોઈ દિશા જ ના મળે.. આપણા માતા પિતા થી લઈ પરીવાર દોસ્તો અને કોઈ પણ સંબંધમાં અપેક્ષાઓ હોય જ છે અને practically તો જ સંબંધ ટકે છે... ઈશ્વર પણ આપણી પાસે અપેક્ષા રાખે જ છે.. અપેક્ષાઓ પુરી થવી કે ન થવી એ સામેની વ્યક્તિઓની મરજી પર નિરભર છે... kajal oza vaidh
Thank you very much readers for immense love and motivation...
जय भूतनाथ
''LOVE FOR GAU MATA'' SAVE HER... સ્વંયમ શ્રીકૃષ્ણ જેમની રક્ષા કરવા હંમેશા તત્તપર રહયા... દુનિયામાં ઘણા પશુઓ છે પણ ગાયને જ આપણે માતા કહીએ કારણકે તે હમેશા આપણને કઈક આપે છે પણ બદલામાં લેવાની કોઈ વુતી નહિ.. જેને તમે થોડું આપશો તો પણ પ્રેમ અને દુઆ આપશે.. ભંયકર રોગો માંથી મુક્તિ અપાવે ફકત રોજ ગૌશાળા માં થોડી વાર સ્વાસ લેવાથી.. તેની દરેક ચિજ કામ લાગે છે પણ માણસો આજે 50000 હજાર નો કુતરો પાડશે પણ એક ગાયને નહિ સાચવે.. કારણ કુતરો તેની પાછળ પાછળ પુછડી હલાવતો ચાલશે means આજે લોકોને વાહ વાહી અને ખુશામત ગમે છે.. ગાયોને બચાવવી એ પણ ઈશ્વરની આરાધના જ છે...
કયારેક સાહેબ માણસ પણ કમાતા શીખી જાવ પૈસા તો રોજ કમાવાના જ છે... કયારેક કોઈક ને વગર કારણે ખુશ કરી દેવા.. કયારેક કોઈને વગર કારણે મળી લેવુ... કયારેક સંબંધો માં અપેક્ષા પણ રાખી લેવી પ્રેમ અને ભાવની કારણ હરેક ને એકબીજાની આશા હોય જ છે...
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser