લવ ની ભવાઈ પાર્ટ 17
એ સાહેબ
(આજે એની સગાઈ છે)
આજે થઈ છે મારી પ્રેમિકા ની સગાઈ
જરા કોઈ જઇ ને આપો એને વધાઈ
દિલ પર પથ્થર મૂકી રહ્યો છું ચૂપ
ક્યાંક મારા મોઢે ના જાય એ વગોવાઈ
પ્રેમ હતો કે નહીં એને મારા તરફ ખબર નથી
જાણું છું એટલુ કે નથી કરી એને બેવફાઈ
એ તો નથી ખબર એ મારી હતી કે નહીં
પણ આજે તો 'હિટ્સ' એ થઈ જશે હંમેશા માટે પરાઈ
એ સાહેબે એને જઇ ને કોક આપો વધાઈ.