''LOVE FOR GAU MATA'' SAVE HER... સ્વંયમ શ્રીકૃષ્ણ જેમની રક્ષા કરવા હંમેશા તત્તપર રહયા... દુનિયામાં ઘણા પશુઓ છે પણ ગાયને જ આપણે માતા કહીએ કારણકે તે હમેશા આપણને કઈક આપે છે પણ બદલામાં લેવાની કોઈ વુતી નહિ.. જેને તમે થોડું આપશો તો પણ પ્રેમ અને દુઆ આપશે.. ભંયકર રોગો માંથી મુક્તિ અપાવે ફકત રોજ ગૌશાળા માં થોડી વાર સ્વાસ લેવાથી.. તેની દરેક ચિજ કામ લાગે છે પણ માણસો આજે 50000 હજાર નો કુતરો પાડશે પણ એક ગાયને નહિ સાચવે.. કારણ કુતરો તેની પાછળ પાછળ પુછડી હલાવતો ચાલશે means આજે લોકોને વાહ વાહી અને ખુશામત ગમે છે.. ગાયોને બચાવવી એ પણ ઈશ્વરની આરાધના જ છે...