Quotes by Tejay Dugrasana Auditchya in Bitesapp read free

Tejay Dugrasana Auditchya

Tejay Dugrasana Auditchya

@dugrasanatejay


અાખું *ગુજરાત* મોદી તારા સાથમાં રે,

અાખું *ભારત* મોદી તારા સાથમાં રે,

*વટ* પડે છે અાખા *વલ્ડઁ* માં રે,

અમે *રાજી* મોદી ના *રાજ* માં રે,

Read More

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારી,
યાદ રહેશે હંમેશા તારી સાથે વીતેલી પળો અમારી.

તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ.
અમારા હૃદય માં તારી તસ્વીર હંમેશા માટે બનાવી ગઈ.

પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

નાગરાજ સાસણ ગીર નો સાવજ તને અલવિદા ??તેજય????

Legend #Nagraj ?

Read More

ભાગ 2....મહિનો પૂરો થયો. બીજો મહિનો પૂરો થવા આવ્યો ..
મેં પપ્પા ને પૂછ્યું... પપ્પા.તમે છો ક્યા..? બે મહિના થઈ ગયા...
મને હવે શંકા લાગે છે....
તમને મારા સોગંન ..આપ સાચું બોલો..ક્યાં છો ?
દિપેન આંખ મા પાણી સાથે બોલ્યો...

બેટા.. સાંભળ...અમે કાશી મા ,જ.. છીયે...અહીં ફરતા.ફરતા..વૃદ્ધા આશ્રમ દેખાયો...તેનું વાતવરણ..
રહેવાનું..ખાવું પીવું...સવાર સાંજ ભગવાન ના દર્શન....સતસંગ બધુજ તારી માઁ ને અને મને માફક આવી ગયું છે..તારી માઁ નો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે...

Read More

ભાગ 1..બેટા...
તું અને વહુ.. થોડો વખત એકલા રહો....હું..અને તારી માઁ.. એક મહિનો જાત્રા એ જઈયે છીયે...

જીંદગી..મા કમાવા ની હાય મા નતો ભગવાન સરખો ભજાયો...કે નતો.. તારી માઁ સાથે શાંતિ થી જીવી શક્યો.
ઘડપણ આંગણે આવી ગયું.ખબર પણ ના પડી...અને મોત.....આંગણે થી અંદર કયારે આવી જશે..તે પણ મને ખબર નથી..
માટે.. જે જીવન અમારૂ બાકી રહ્યું છે.તે...હવે શાંતિ થી જીવવવા ની ઈચ્છા છે...

આ પપ્પા ના જાત્રા એ જતા પેહલા ના છેલ્લા શબ્દો હતા....

પપ્પા મમ્મી ને જાત્રા એ ગયે મહિનો થઈ ગયો...રોજ ફોન ઉપર વાત ચિત કરિયે...

Read More

મારી પણ ​કલ્પના​વો હતી..??
તારી સાથે સમય પસાર કરવાની .!!
તારી સાથે વરસાદ માં ભીંજાવાની!!
તારાં ખોળા મા માથું રાખીએ સૂઈ જવાની ...!!
તારી સાથે સવાર માં પેહલા સૂર્ય ની કિરણ જોવાની!!
તારી સાથે પુનમ રાત આંખો ચાંદ જોવાની!
તારી સાથે મેસેજ અને કોલ પર વાત કરવાની..??
તારી સાથે આ જિંદગી જીવવાની...??
પણ આ બધી ​કલ્પના​વો મારાં જીવન માં ખાલી કલ્પના​ બની ને રહી ગઈ..
તેજય દુગ્રાસણા....

Read More

*ફરક છે...*
*તારા અને મારા હીરોમાં...*
*દોસ્ત...*

*જેલમાં જઈ...*
*સલમાન_ખાન*
*રડી_પડ્યો*

અને...

ફાંસીની સજા મેળવીને
"ભગતસિંહ"
હસી_પડ્યા

જય હિન્દ

Read More