Quotes by Parth in Bitesapp read free

Parth

Parth

@laakhan


મોજ માં રહેવું... જે કરો તે બિન્દાસ કરો... ખુલ્લી કિતાબે જીવો... પ્રેમ હોય કે દુશ્મની કેવાની હિંમત રાખો... ડરી ડરી ને શું જીવવું... હાસ્ય અને પ્રસન્નતા ને સ્વભાવ બનાવી લયો પછી જીવો...  કામ અને સમય ને ન્યાય આપો... પ્રેમને તમારી ભાષા બનાવો... હદયને દરીયા સમાન બનાવો... સદગુણો અને નિતી રાખો... પછી જોવો કોણ રોકે તમને... ગતિશીલ રહેવુ અને સતત પરીવર્તન સમયને અનુસાર... જીવવાની મજા લેવાની સાહેબ બાકી અહીંયા સજા તો છે જ....... 

Read More

joo joo hoo....

કયારેક સાહેબ માણસ પણ કમાતા શીખી જાવ પૈસા તો રોજ કમાવાના જ છે... કયારેક કોઈક ને વગર કારણે ખુશ કરી દેવા.. કયારેક કોઈને વગર કારણે મળી લેવુ... કયારેક સંબંધો માં અપેક્ષા પણ રાખી લેવી પ્રેમ અને ભાવની કારણ હરેક ને એકબીજાની આશા હોય જ છે...

Read More

કયારેય જીદંગીમાં કોઈ ની સમક્ષ પુરેપુરી પોતાની કહાની કે રહસ્ય કહી ના દેવા... કારણ કે આજનો માણસ use and throw માં માનવા વાળો છે. જેવુ તમારૂ બધું જાણી લીધું કે ઉપયોગ કરી લીધો પછી તુ કોણ ને હુ કોણ.. પ્રેમમાં પણ આવુ જ છે કોઈ ચહેરો જોઈને કરે તો કોઈ કોઈ ના મળે તો કોઈ પોતાની લાગણી સંતોષવા જયારે કોઈ લબડાવી લબડાવી ને spare માં રાખે કોઈ સારું મડે તો તયાં ચાલ્યા જાય... પ્રેમ પણ માપે કરવો.. પ્રેમમાં માણસ કયારેક પોતાની creativity અને ક્ષમતા પણ ગુમાવી બેસે છે.. એટલે જ જીદંગીમાં થોડું suspens રેવુ.. 

Read More