Quotes by megha gokani in Bitesapp read free

megha gokani

megha gokani

@meghagokani


#GREATINDIANPLEDGE


પ્રતિજ્ઞા , દેશ પ્રત્યે મારી પ્રતિજ્ઞા ની તો મને નથી ખબર પણ હું માનવ બનવા ની પ્રતિજ્ઞા લેવા ઈચ્છું છું , બસ માનવતા ના ધર્મ માં માની ને બીજી કોઈ જાતિ ,ધર્મો ,ઊંચ નીચ જેવા શબ્દો ને હંમેશા મારા મન માંથી કાઢવા ની પ્રતિજ્ઞા લેવા ઈચ્છું છું, દેશ માં જ્યારે જ્યારે માનવીય આફત આવે ત્યારે  મારા જેવા જ મારી પાસે ઉભેલ બીજા કોઈ વ્યક્તિ ને શંકાસ્પદ નજરે ન જોઉં.


આ એક પ્રતિજ્ઞા હું દેશ માટે અને ખાસ કરી ને મારી ભલાઈ માટે લેવા ઈચ્છું છું. 


ધર્મ માનવતા નો અને જાત ભારતીય .


Happy independent day 


#70


Megha

Read More

Hi, Read this eBook 'ફ્રેન્ડશીપ'
on Matrubharti Books - https://www.matrubharti.com/book/19859404/

कलम चलती थी  तब  कीस्मत रूठ कर बेठी रेहती  थी ,
किस्मत को मानाया तब तक साली कलम में साही सूख गई .


Megha Gokani✍️

Read More

Hi, Read this eBook 'સ્ટારડમ - 10'
on Matrubharti Books - https://www.matrubharti.com/book/19859270/

#Friendshipstory


                મિત્રો ની મિત્રતા

100 શબ્દો માં કોઈ પણ ટોપિક પર સ્ટોરી બોલવા ની કોમ્પિટિશન માં મેં ભાગ લીધો, મને ટોપિક આવ્યો 'મિત્રો ની મિત્રતા'. સ્ટેજ પર પહોંચી અને થોડી ક્ષણો પછી હું બોલી 'મિત્રતા એવો ટોપિક છે એના પર હું આખી બુક લખી નાખું પણ લખવા બેસું ત્યારે શું લખવું અને શું કાઢવું એનું ભારી કન્ફ્યુઝન.  મિત્રતા એ મને ખુશ પણ રાખી છે ને દુઃખી પણ. હવે બધું બોલવા જઈશ તો સમય અને શબ્દો બંને ઓછા પડશે તો બસ આટલું જ કહીશ કે મિત્રો છે ને એ આંસુ જેવા હોય છે. કોઈક વખત આંખો માં થી વહી ને ખુશી આપી જાય છે અને કોઈક વખત વધુ દુઃખી કરી જાય છે. પણ ગમે એવા હોય જરૂરિયાત સમય એ સાથ પૂરતો નિભાવે છે.'

- MEGHA GOKANI

Read More

Hi, Read this eBook 'સ્ટારડમ - 9'
on Matrubharti Books - https://www.matrubharti.com/book/19859147/

Hi, Read this eBook 'સ્ટારડમ - 8'
on Matrubharti Books - https://www.matrubharti.com/book/19859018/

                           સંબંધો
         #100WORDSSTORY

'હું એવા સંબંધો માં જ નથી માનતી જે કોઈ શરતો ને આધીન રહી ને બંધાયા હોય.'નૈના આટલું બોલી ને ત્યાં થી ચાલતી થઈ પડી ,પાર્થ એ એનો હાથ પકડ્યો એને પોતા ની તરફ ખેંચી ને બોલ્યો ,'આપણો આ સંબંધ ભલે મેં તારા પાપા એ મારા બિઝનેસ માં કરેલ મદદ ના બદલા માં બાંધ્યો હોય , પણ તને ઓળખ્યા પછી ની દરેક ક્ષણ મેં મારા મન થી જીવી છે અને દિલ થી કોઈ શરત ને આધીન રહ્યા આ સંબંધ ને નિભાવ્યો છે , શરત માં માણસ બંધાય છે સંબંધ નહીં. ' સાંભળતા નૈના એની શંકા દૂર કરતા પાર્થ ને ભેટી પડી.
- Megha 


Read More

Hi, Read this eBook 'સ્ટારડમ - 6'
on Matrubharti Books - https://www.matrubharti.com/book/19858798/
વાંચી ને કહો કેવી લાગી..?

મારી પેહલી નોવેલ "સ્ટારડમ " ને માતૃભારતી પર વાંચી ,તમારા રિવ્યુ જણાવો.