એના દિલની વાતતો મને ખબર જ હતી... પણ મને અફસોસ એ વાતનો હતો કે સંબંધમાં ખાલી મે જ અપેક્ષા અને આશા રાખી.. આપણે એકબીજાને સમજવામાં જ ભુલ કરી બેસીએ. .. ' જો સંબંધમાં અપેક્ષાઓ અને ભાવની આશા.. અને પ્રેમ પણ જરૂરી છે. એના વગરના સંબંધનો charm શું.. તેને કોઈ દિશા જ ના મળે.. આપણા માતા પિતા થી લઈ પરીવાર દોસ્તો અને કોઈ પણ સંબંધમાં અપેક્ષાઓ હોય જ છે અને practically તો જ સંબંધ ટકે છે... ઈશ્વર પણ આપણી પાસે અપેક્ષા રાખે જ છે.. અપેક્ષાઓ પુરી થવી કે ન થવી એ સામેની વ્યક્તિઓની મરજી પર નિરભર છે...
kajal oza vaidh