પ્રેમ એક સામાન્ય માણસને માટે સાથૅક છે. પણ જેને અસામાન્ય અને મહાન કામ કરવા છે ઈતિહાસ બનાવો છે. તેવી અસાધારણ વ્યક્તિ માટે પ્રેમ ધાતક છે. તે આત્મધાતિ છે તેના માટે. પ્રેમ એટલે એવી માદકતા જેમા માણસ દિવસ રાત રચયો પચયો રહે છે. આસપાસમા શું થઇ રહ્યું છે બધું ભુલી જાય છે. અવાસ્તવિકતા અને ભ્રમ મા જિવ્યે રાખે છે. આ હકીકત હું નથી કહતો પણ જેણે ભારત માટે ચંદ્રગુપ્ત મોયૅ જેવા મહાન રાજા નુ ઘડતર કરયુ તેવા મહાન ગુરૂ શ્રી ચાણ્યકય કહે છે.