Quotes by Vipin Kumar in Bitesapp read free

Vipin Kumar

Vipin Kumar

@vipinkumar


આપણો ગુજરાતી કક્કો પણ ઘણું શીખડાવે છે
ક – કહે છે કલેશ ન કરો
ખ – કહે છે ખરાબ ન કરો
ગ – કહે છે ગર્વ ન કરો
ઘ – કહે છે ઘમંડ ન કરો
ચ – કહે છે ચિંતા ન કરો
છ – કહે છે છળથી દૂર રહો
જ – કહે છે જવાબદારી નિભાવો
ઝ – કહે છે ઝઘડો ન કરો
ટ – કહે છે ટીકા ન કરો
ઠ – કહે છે ઠગાઇ ન કરો
ડ – કહે છે કયારેય ડરપોક ન બનો
ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો
ત– કહે છે બીજાને તુચ્છકારો નહીં
થ – કહે છે થાકો નહીં
દ – કહે છે દીલાવર બનો
ધ – કહે છે ધમાલ ન કરો
ન – કહે છે નમ્ર બનો
પ – કહે છે પ્રેમાળ બનો
ફ – કહે છે ફુલાઇ ન જાઓ
બ – કહે છે બગ

Read More

દરેક માણસના જીવનમાં ત્રણ તબક્કા આવે છે (૧) બાળપણ – કે જ્યારે સમય અને શક્તિ હોય છે પણ પૈસા નથી (૨) યુવાની — કે જયારે પૈસા અને શક્તિ છે પણ સમય નથી. અને (૩) વૃધ્ધા વસ્થા — કે જ્યારે સમય અને પૈસા હોય છે પાના શક્તિ નથી હોતી.bhai bhai

Read More