Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

13-નવેમ્બર-2018 પંચાંગ

સૂર્યોદય  : 6:20 am

ચંદ્રોદય  : 10:57 am

સૂર્યાસ્ત  : 5:46 pm

ચંદ્રાસ્ત  : 10:40 pm

સૂર્ય રાશિ : તુલા

ચંદ્ર રાશિ : મકર

માસ   : માગશર

પક્ષ   : સુદ પક્ષ

પંચાંગ

વાર    : મંગળવાર
તિથિ   : છઠ સમાપ્ત 04:22 am
નક્ષત્ર  : ઉત્તરાષાઢા સમાપ્ત 05:37 am
યોગ   : શૂળ સમાપ્ત 03:42 pm ગંડ પ્રારંભ

કરણ   :

કૌલવ 03:04 pm 
તૈતિલ 04:22 am

શુભ સમય

અભિજિત મુહુર્ત  : 11:40 am – 12:26 pm
અમૃત કાલ     : 10:24 pm – 12:12 am
આનંદાદિ યોગ  : 04:52 am પદ્મ

અશુભ સમય

રાહુ કાળ  : 2:59 pm – 4:15 pm
યમગંડ   : 9:52 am – 11:08 am
વર્જ્ય  : 11:37 am – 13:25 pm
ગુલિક   : 12:25 pm – 1:42 pm
દુર્મુહુર્ત   : 1. 09:21 am – 10:02 am 
2. 11:03 pm – 11:58 pm AP

ap031296

જ્યારથી હું સંબંધો વિશે સમજતો થયો ત્યારથી હંમેશા મારું એવું અવલોકન રહ્યું છે કે મહદઅંશે કોઈને પોતાના કહેવામાં ગર્વ અનુભવતા માણસો જાણે અજાણે સામેની વ્યક્તિ પાસેથી થતા કે થનારા લાભને જ ધ્યાનમાં રાખી એમના વચ્ચેના સંબંધનું મૂલ્ય આપણને એમના શબ્દોમાં કહેતા હોય છે. જેટલી શબ્દોમાં ઉષ્મા વધુ એટલો સ્વાર્થ કે લાભ વધુ. આજકાલ સંબંધો જરૂરિયાત મુજબ બંધાય તો છે પણ એટલીજ સરળતાથી તૂટે છે. શું સંબંધો માત્ર પોતાના લાભ પૂરતા જ સીમિત રહેશે? ક્યારેક તો એવુ સ્પષ્ટ દેખાતું હોય છે કે સંબંધને કોઈપણ નામ આપ્યું હોય કે કહેવાતા સમાજમાં નક્કી કરેલા સંબંધ હોય પણ એ કેટલું ટકશે એ એકબીજાને થતા લાભ કે જરૂરિયાત મુજબ એ સંબંધનું આયુષ નક્કી થતું હોય. સાચો સંબંધ આજે ક્યાંય જોવા જ નથી મળતો. હા સંબંધ નું સ્થાન આજે સ્વાર્થી સંબંધે છીનવી જ લીધું છે. લોહીનો સંબંધ પણ સ્વાર્થના સંબંધ સાથે મળી ના ગયો હોય! સંબંધ ને અલગ કરી વાંચીએ તો એવું કહી શકાય કે બંને છેડે થી સમાન રીતે બંધાયેલો લાગણીનો બંધ (પુલ) કે જેના ઉપર બંને વ્યકિત કોઈજ પ્રકારના લાભ ના પ્રલોભન વગર આંખો બંધ કરી એકબીજા સુધી સહજતાથી પહોંચી શકે.

falgun1056

sunilgajjar000612

sunilgajjar000612

chaulakuruwa.669231

લોકો વાંચે છે કે મજાક કરે છે,લેખક ની ઓળખાણ પણ નથી રાખતા કોણ લખે છે કોણ કોપી કરે છે.

Dp,"પ્રતીક"

dineshparmarsagargma

chaulakuruwa.669231

anildholiya231142

આ શાયરી નો સાચ્ચો લેખક કોણ???

dineshparmarsagargma

लिखना मेरा जिस्म है तो , विचार मेरी रूह

mjprjpt.802047

કર જલ્દી...???

nikunjgohel224256

હર હર મહાદેવ...

nikunjgohel224256

Every visited place should be put into words along with a pic to enhance the scenic...The serenity of the lush green beauty blended with wild bushes and woods shall take one to the pinnacle of the happiness...The multicolored natural canvass of the Krishna river valley is bestowed by the almighty...In front of the tall sky-touching trees, the human is cut to size to be more humble...

kosish

શુભ લાભ પાંચમ!

mirayapandyagmailcom

sunilgajjar000612