આ લોકો એ ધર્મ નુ વિભાજન તો જો કરયુ કલર તો લીલો રંગ આ ધર્મ નો લાલ રંગ તો કે આ ધર્મ નો, પાધડી તો કે આ ધર્મની બિજા ધર્મ મા તો કે આ પહેરવાનું, આમાં અગરબતિ તો આમાં મિણબતિ. એતો વાત જુદી રહી પણ પ્રાણીઓ મા પણ ભેદ પાળી દિધો ગાય તો કે આમની, બકરી તો કે આમની. ચોક્કસ આઝાદી છે જેને જે ધર્મ પાડવો હોય બધા ધર્મ પવિત્ર છે. પણ સૌ પ્રથમ આપણે માણસ છિએ. આપણે જન્મીએ ત્યારે ખબર નથી હોતિ કે મારો કયો ધર્મ છે. માનવતા અને ભાયચારા ની ભાવના એ પણ આપણો એક ધર્મ છે. બધા પ્રત્યે સમાનતા અને દયા એ પણ એક ધર્મ છે. જીવદયા એ પણ ધર્મ છે