The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
sambhal ke bolo baat bahot dur tak jayegi ishq hai to keh do ha warna bahot der ho jayegi...!!!
jaam pai jaam pine sai kya fayda subah tak to sari utar jayegi hamne piyi hai aapki aankho sai khuda kasam sari umar guzar jayegi !!!
*_વહેતું રહેશે આ વ્હેણ સમયનું , , ,_* *_એ ક્યાં કદી રોકાય છે . . ._* *_આજ તારો તો કાલ મારો હશે , , ,_* *_સમય સૌનો બદલાય છે . . ._* *_હોય છે ક્યારેક હસતો ચહેરો ને , , ,_* *_ક્યારેક આંખ છલકાય છે . . ._* *_ક્યારેક જાણતાં હોઈએ ઘણું બધું , , ,_* *_ને તોયે ચુપ રહેવાય છે . . ._* *_આવે કસોટીઓ જીંદગી ની જ્યારે , , ,_* *_સંબંધો ત્યારે પરખાય છે . . ._* *_મળ્યા સંબંધો ઘણાં જીંદગીમાં પણ , , ,_* *દિલમાં કો'ક જ સચવાય છે . . . !!* 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser