Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

GOOD EVENING DEAR MADAM
I ACCEPT ITS ALL ARE MY MISTAKE
I NEVER BLAME U
આજે જે કાંઇ પરિસ્થિતિ ઉભી થઈ છે તે મારી ભુલ અને અવડચડાઇ ને કારણે થઈ છે તમે મારી ભુલો માફ કરી મને સુધરવાની ધણી તકો આપેલ છે પણ હું સુધર્યો નહીં એને કારણે હાલમાં આ સંજોગો ઊભા થયા છે.


મારી ભુલો માફ કરવા ને લાયક નથી પણ‌ આપને એક વિનંતી કરું છું કે મને બધી જગ્યા એ અનબ્લોક કરો જેથી તમારી પોસ્ટ વાંચી શકાય. હું પ્રોમીસ કરું છું કે તમારી પોસ્ટ માં લાઈક કોમેન્ટ કે શેર નહી કરું માત્ર અને માત્ર એને વાંચી ને મારી જાતને સજા આપી શકું.


પ્લીઝ મને માફ કરો
પ્લીઝ અનબ્લોક કરો

chirag1768

GOOD EVENING MADAM

chirag1768

હ્દયની અભિલાષા છે એક સાંજ તારા નામ થઈ જાય,
તું રૂબરૂ હોય ને તારી આંખોથી એક જામ થઈ જાય..!!

દિલ થી સ્પેશિયલ ♥️

kishorshrimali4376

Ayngaran Goshala is a sanctuary dedicated to the care and protection of cows. It is part of the broader initiatives of the Ayngaran Foundation, which focuses on promoting spiritual growth, environmental sustainability, and community welfare.
Key Aspects of Ayngaran Goshala:
Cow Protection and Care:
The goshala provides a safe and nurturing environment for cows, ensuring they are well-fed, healthy, and cared for.
Veterinary care is regularly provided to maintain the health and well-being of the cows.
Sustainable Practices:
The goshala emphasizes sustainable and eco-friendly practices, such as using cow dung for biogas production and organic farming.
These practices help in reducing the carbon footprint and promoting a greener environment.
Community Engagement:
Ayngaran Goshala involves the local community in its activities, fostering a sense of responsibility and compassion towards animals.
Educational programs and workshops are conducted to raise awareness about the importance of cow protection and sustainable living.
Spiritual Significance:
The goshala is not just a place for animal care but also a spiritual center where people can connect with nature and practice mindfulness.
It aligns with the teachings of the Ayngaran Foundation, promoting values of kindness, empathy, and respect for all living beings.
Volunteer Opportunities:
The goshala offers opportunities for volunteers to participate in various activities, from feeding the cows to helping with maintenance and educational programs.
Volunteering at the goshala can be a fulfilling experience, allowing individuals to contribute to a noble cause and learn about sustainable living.
Ayngaran Goshala is a testament to the Ayngaran Foundation’s commitment to creating a harmonious and sustainable world. It serves as a model for integrating traditional values with modern sustainability practices, benefiting both the community and the environment.

sasikrishnasamy

......ઝાકળ જેવાં સપનાં

જાગતાં દેખું છું રોજ, એક નવું સ્વપ્ન.
પાંખ લગાવી આજ, માપી લઉં ગગન.

ખીલી ઊઠું આજ જાણે કોઈ સુમન,
બનીને શબનમ ચમકાવી દઉં ચમન.

મેઘધનુષના રંગ લઈ લઉં જરા ઉધાર,
ભાતભાતીલાં રંગોથી સજાવું ઉપવન.

કોઈની મહેકને શ્વાસોમાં ભરવા માટે,
મંદ મંદ અવિરત લહેરાતો બનું પવન.

ઝાકળ જેવાં સપનાં લઈને ફરતો હું,
પણ "વ્યોમ" છે પરપોટા જેવું જીવન.

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.

omjay818

मोहब्बत मतलब हेतु फक्त

chirag1768

ભક્તિના ભાવે ભાદરવો આવ્યો
ગણેશોત્સવનો ઉત્સવ લાવ્યો
ધામધૂમથી ગણપતિ પધારે
સાથમાં રિધ્ધિ સિધ્ધિને લાવે
શુભ લાભ ના સંગમ સાથે
સ્વસ્તિકને કંકુથી સજાવે
આનંદ મંગલ સર્વત્ર વરતાયે
અષ્ટવિનાયક આશિષ વરસાવે…
-કામિની

kamini6601

कुछ पल जो हंसी होगा कभी
अभी न पर होगा तो कभी सही
रात के अंधेरे में ना पर दिन के उजालों में सही
होगा मुलाकात हमारा हकीकत में कभी ......

माना अभी है दूरी और थोड़ी मजबूरी
बहुत जल्द होगा हम दोनो के पास खुशियों की तिजोरी
मेरे शहर में होगा उनका साथ
उस दिन ढलेगा शाम लेकर एक खूबसूरत सा एहसास ........🌹🌹


Manshi K

manshik094934

ગણેશચતુર્થીની માતૃભારતી પરિવારના દરેક સદશ્યને ખૂબ ખૂબ શુકામનાઓ. 🙏🏻🙏🏻

falgunidostgmailcom

सजल
पदांत - मेरे प्यारे पापा जी
समांत- अको
मात्रा भार- 16+14=30

बहुत याद आते हैं हमको......

बहुत याद आते हैं हमको, मेरे प्यारे पापा जी।
कुँभकार बन गढ़ा है मुझको, मेरे प्यारे पापा जी।।

उँगली पकड़ चलाया उनने, खड़े संग हर पल पाया।
राह दिखाई थी नित चहको,मेरे प्यारे पापा जी।।

बड़ा लाड़ला था मैं उनका, आशाएँ उनने पालीं।
दिशा बताई थी मत भटको, मेरे प्यारे पापा जी।।

लिख पढ़ कर जग को पहचाना, सबको बड़ा किया उनने।
सत् साहित्य पढ़ाया दमको, मेरे प्यारे पापा जी।।

जब भी खड़ी समस्या भारी, आँखों में झाँका उनने।
दिया प्रश्न का उत्तर सबको, मेरे प्यारे पापा जी।।

अनुजों के तुम पिता तुल्य हो, सीख सिखाई थी उनने।
कुछ तो समझ न पाए खुदको,मेरे प्यारे पापा जी।।

हर संकट का किया सामना, दिवा स्वप्न साकार किए।
समझा दोस्त सदा ही हमको,मेरे प्यारे पापा जी।।

आदर्शों की बाँध पोटली, अब भी चलता रहता हूँ।
भुला नहीं पाया उस पलको,मेरे प्यारे पापा जी।।

उपन्यास और कहानियाँ, लिखी डायरी संस्मरण।
रामनाथ *श्रीनाथ* शुक्ल जी, मेरे प्यारे पापा जी।।

करें याद हर घड़ी सभी जन, अपने-अपने ईश्वर से।
क्यों पितर पक्षों में अटको, मेरे प्यारे पापा जी।।*

मनोज कुमार शुक्ल मनोज
6/9/24

manojkumarshukla2029

*बहुत पसंद है मुझे वो लोग ""जो मेरे कुछ नही लगते,,*

*पर मेरे अपनो से ज़्यादा"" मेरी परवाह करते है...*

shreeshah

ૐ ગં ગણપતેય નમો નમઃ શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ
અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોરિયા..

શ્રી ગણેશ ચતુર્થીની આપને હાર્દિક શુભેચ્છાઓ..
🌼🙏❣️

yuvrajsinhmahida.813562

#_happy_Ganesh_chaturthi 🎉
ગણપતિ ના પેટ જેવી તમારી ખુશી હોય....
તેમના ઉંદર થી નાના તમારા દુઃખ હોય...
સુંઢથી લાંબી જિંદગી હોય અને
તમારો દરરોજ નો દિવસ તેમના લાડવા જેવો સ્વીટ સ્વીટ હોય.....

#_krishna 💞

avinashparmar224012

HAPPY GANESH CHATURTHI 🙏
TO all of u my dear friends 😃🤗😊

dodiyaharsh

🌷🌿बहुत कठिन है किसी का सब कुछ स्वीकार करना उसका क्रोध, घृणा, अवहेलना, विछोह और कटु वचन।
I ACCEPT UR ALL

उसका बिछड़कर पुनः मिलना फिर क्षमा कर देना।
PLS FORGIVE ME
pls unblock me and talk to me
trying since last 3.5 YEAR

पर यदि प्रेम में हो तो ये सब भी सुखद ही लगता है।
प्रेम इंसान को सहनशील बनाता है।

जिसने प्रेम में मिले पीड़ा, क्रोध, विछोह स्वीकारा न हो, आंसुओं के भय से रिश्ता संवारा न हो टुट कर पुनः जोड़ना और अपने प्रेम को सहेजना सीखा न हो .. वो प्रेम नहीं बस आकर्षण है।

किसी का जाना और पुनः लौट आना उसकी गलतियों को भुला कर पुनः स्वीकार करना ये केवल वही कर सकता है जो अथाह और निःस्वार्थ प्रेम करता है🌷🌿

💓💓

chirag1768

https://www.instagram.com/reel/C-w5bWygkgc/?igsh=MXc5dHM4dHB5bzByYw==

I AM VERY SORRY FOR ALL
PLS FORGIVE ME
I AM TRYING TO CONTACT YOU SINCE LAST 3.5 YEARS ANS U KNOW ALL MY EFFORTS VERY WELL,
PLS REMOVE CURTAINS FROM YOUR WINDOW I AM BE THERE

chirag1768