🙏🙏એક અંધારી ગલીમાંથી પસાર થઈ રહેલી એક એકલી છોકરીને એક 'સાઈકો રેપિસ્ટ' જબરજસ્તી કરી રહ્યો હોય છે.
આ સમયે એક કુતરો તે નફફટ ને ભસે છે અને કરડે છે. પેલી છોકરીને બચાવે છે.
બીજે દિવસે તે 'નફફટ' મિત્રોને કહે છે કે "એક કુતરાને કારણે બચી ગઈ".6
બચી ગયેલી છોકરી તેનાં પરિવારને કહે છે કે "એક કુતરાને કારણે બચી ગઈ".9🦚🦚
🐕🦺International dog day 🐕