Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

यत्रैष जगदाभासो दर्पणान्तःपुरं यथा । तद्ब्रह्माहमिति ज्ञात्वा कृतकृत्यो भवानघ ॥ Life is too short to waste time with people who don't respect, appreciate, and value you; spend your time with those who make you smile, laugh, and feel loved.

jugalkishoresharma

rgposhiya2919

🪔🪔🪔 શુભ દિપાવલી 🪔🪔🪔

ghanshyampatel1130

हैप्पी दिवाली 🪔

dilipyadav.999174

અજવાળાં કરો.

એ તમસને દૂર કરવા આજ અજવાળાં કરો.
દીપ મૂકી આંગણેને રાજ અજવાળાં કરો.

દ્વાર તોરણ ટોડલે દીવો પ્રકાશે ઝળઝળી,
આવી દિવાળી સજીને સાજ, અજવાળાં કરો.

છે જરૂરીયાત જેને સાથ આપીને અહીં,
કે મદદ કરવા મળીને ત્યાંજ અજવાળાં કરો.

ભીતરે ફેલાય જ્યારે ડરનું સામ્રાજ્ય કદી,
નામ ઈશ્વરનું લઈ મનમાં જ અજવાળાં કરો.

આજ ચાખ્યો છે હરિરસ પ્રેમમાં તરબોળ થૈ,
આખરી છે યાત્રા, ખુદને કાજ અજવાળાં કરો.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૨/૦૯/૨૦૨૦

kirankajal

આજનો મંત્ર
🌹
આજનાં સંતાનને ચિંતા નથી કેમકે માં બાપે સખત પરિશ્રમ કરી તમામ સુખ સગવડો આપી છે.
સંતાનોએ પોતેએ હવે વિચારવાનુ છે કે પોતાનાં સંતાનોને માટે કેટલી તૈયારી કરી ?
તમે જે સાહ્યબી ભોગવી તે સાહ્યમી વડીલો આધારિત હતી.
એ સંતાન તમારા કરતાં વધુ સાહ્યબી માટે રીતસર હક્ક જમાવશે.
હયાત વૃદ્ધ બાપ કે માં ની હાથ પગ કે માથું દુ:ખવાની ફરિયાદો અને વારંવાર ખાંસી ખાવાની ટેવ પરવડતી નથી પરિણામે ડોશી ડોહાનો ખાટલો ઘરમાંના કોઈ એક ખૂણે ગોઠવી આપશે.
આવું ન કરશો વૃદ્ધાવસ્થા બધાંને આવશે જ.
🌹સૌને હેપ્પી દિવાળી-૨૦૭૯🌹
- વાત્સલ્ય અને વાસંતી

savdanjimakwana3600

🙏🎁🛍️🎉💐🪔🪔

dc_gujarati

નશીલી એની આંખો જેટલી
ઘહેરાઈ છે એટલી જ અંદર

અજીબ યાદો છે આંખો માં
સમજી ના શકાય એ આંખો ને

અઘરુ છે કરવું એ વર્ણન યાદો નુ
શુ ખબર આવે ક્યારેક સુનામી એમાં

દરિયો ભર્યો છે આંખો માં
જેટલો અંદર આવીશ
એટલો જ ડુબીસ આંખો માં

કોશિશ ના કરીશ
એ દરિયા ને છંછેડવાની

દરિયો છે એની આંખ માં
ભરતી આવતા વાર નહીં લાગે

ખેંચાઈ જઈશ એ દરિયા માં તું
નહિ આવી શકે બહાર યાદો ના તોફાન માં થી

નશીલી એની આંખો જેટલી
ઘહેરાઈ છે એટલી જ અંદર


-DC

dc_gujarati

Dakshesh Inamdar લિખિત વાર્તા "પ્રેમ સમાધિ - પ્રકરણ -16" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19952226/prem-samaadhi-16

daksheshinamdardil

Dakshesh Inamdar લિખિત વાર્તા "સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 115 - છેલ્લો ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19947750/street-no-69-115-last-part

daksheshinamdardil

Dakshesh Inamdar લિખિત વાર્તા "એક પૂનમની રાત - પ્રકરણ - 120 - છેલ્લો ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19929245/ek-poonamni-raat-120-last-part

daksheshinamdardil

ajit3539

हम दोनों को हम जैसे तो बहुत मिलेंगे ......
लेकिन हम दोनों को ,बस हम दोनों नही मिलेंगे .....
अनकही बातें ....🙂

ankitarajpoot317gmail.com3264

😂😂😂

falgunidostgmailcom