The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
यह ‘विज्ञान’ प्रेम स्वरूप है! प्रेम में कुछ नहीं होता। क्रोध-मान-माया-लोभ कुछ नहीं होता। जब तक वे होते हैं तब तक प्रेम नहीं होता।- दादा भगवान अधिक जानकारी के लिए यहाँ पढ़े: https://dbf.adalaj.org/dtVW57EH #purelove #lovequotes #quoteoftheday #love #ValentinesDaywishes #DadaBhagwanFoundation
#मिल जाएं तू मुझे ऐसी मेरी क़िस्मत नहीं...👀🥀
આભાર ઈશ્વર 🙏
*શ્રી કનૈયાલાલ માણેકલાલ મુંશી* ક.મા.મુંશી પુણ્યતિથિ : ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ 🌸 *સ્વતંત્રતા સેનાની* 🌸 *સાહિત્યકાર* 🌸 *બંધારણ સભાના સદસ્ય*. 🌸 વર્ષ ૧૯૩૮માં *ભારતીય વિદ્યાભવન* નો પ્રારંભ કરાવ્યો. 🌸 તેઓશ્રીએ વર્ષ ૧૯૪૮માં તેમણે *સોમનાથ મંદિર* ના જીર્ણોધારમાં મહત્વની ભૂમિકા નિભાવી. 🌸 તેમણે *હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણ* ના કાર્યમાં પણ અગત્યની ભૂમિકા નિભાવી. 🌸 વર્ષ ૧૯૫૦માં *વન મહોત્સવ* ની શરૂઆત કરાવનાર. 🌸 ભારતના *પ્રથમ કૃષિ મંત્રી*. 🌸 વર્ષ ૧૯૬૦માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમને *વિશ્વ હિન્દુ પરિષદ* ની સ્થાપનામાં પણ સક્રિય ભૂમિકા ભજવી. 🌸 ગાંધીજીના યંગ ઇન્ડિયા પત્રિકાના સહ-સંપાદક પણ રહ્યા. 🌸 વર્ષ ૧૯૬૨માં *ગુજરાતી સાહિત્ય પરિષદ* ના બંધારણમાં મહત્વની ભૂમિકા ભજવી. સાદરાંજલિ.....🙏🌸 ગમે તો આ.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏
નજર મહીં વહેતા વેણ ને વહેવા દો... તારી યાદોના ઝરણા આમ જ પડવા દો. વહેમ મને તારો રાખી મજા કરવા દો.. મારાં અહેસાસ ને તારા આંગણે ઝુકવા દો. સમજણ બહારના જીવને અણસમજુ રહેવા દો.. ક્યાં માંગી ચાહતની ભીખ મગ્ન મને ગાવા દો. દરેકની માંગણી મુજબ જીવવું આદત વેદનાંની થવા દો.. આપી છે શ્વાસ ની કિંમત હવે તો શાંતિથી સુવા દો...
भावविभोर
Happy Propose Day.♥️
શબ્દોથી આ તારી આંખો તરફ પ્રયાણ માંડી દવ, પલકે આંખો ને જીવન તારાં નામનું લખી દવ.. મનોજ નાવડીયા
GOOD MORNING
बचाकर रखना दामन को तुम्हारे इस जहान से तुम हरबार ताक मै बैठे है करने को तारतार हमदर्दी के चोले में सियार गजेन्द्र
are yaar 🙃😝 🤔🤔👇👇🤔🤔 yee kyy hee 👇 koy kush bolegaa kho yaar 🙃..???? hamari kismat me nahi hai 🤗 AAP ki kismat me kyy he ..??!
जो बचपन था हमारा वो था कितना प्यारा दिन भर मुस्कुराते थे हस्ते और खिलखिलाते थे हाथों में चुर्री फसाके दुनिया को नचाते थे बस्ता उठा के स्कूल का जिंदगी के बोझ से बच जाते थे देकर परीक्षा बोर्ड की हम खुद को धौंस दिखाते थे मुहल्ले भर में घूम कर गर्मी की छुट्टियां मनाते थे साइकिल का पहिया घुमा के हम मम्मी की डांट भुलाते थे पापा से बच कर हम छुप कर सीटी बजाते थे बहुत खूब वक्त ने करवट खाई है जिस बचपन में बड़े होने की दुआ मांगी थी आज उसी वक्त ने जिंदगी की असलियत दिखाई है स्कूल का बस्ता हल्का था पर भारी हैं जिम्मेदारियां तब हस्ते हस्ते समय कटता था अब धुंधली हो गईं हैं अपनी सब किलकारियां
છે બે બે મહેકતા ગુલાબ મારી પાસે, રોજ મનાતું રોઝ ડે હું તો... સુવાસ સાથે ઉજાસ ફેલાય મારા જીવનમાં, જ્યારે જ્યારે હોય આ બંને ગુલાબ મારી બાજુમાં!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser