*શ્રી કનૈયાલાલ માણેકલાલ મુંશી* ક.મા.મુંશી
પુણ્યતિથિ : ૮ ફેબ્રુઆરી ૧૯૭૧
🌸 *સ્વતંત્રતા સેનાની*
🌸 *સાહિત્યકાર*
🌸 *બંધારણ સભાના સદસ્ય*.
🌸 વર્ષ ૧૯૩૮માં *ભારતીય વિદ્યાભવન* નો પ્રારંભ કરાવ્યો.
🌸 તેઓશ્રીએ વર્ષ ૧૯૪૮માં તેમણે *સોમનાથ મંદિર* ના જીર્ણોધારમાં મહત્વની ભૂમિકા નિભાવી.
🌸 તેમણે *હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણ* ના કાર્યમાં પણ અગત્યની ભૂમિકા નિભાવી.
🌸 વર્ષ ૧૯૫૦માં *વન મહોત્સવ* ની શરૂઆત કરાવનાર.
🌸 ભારતના *પ્રથમ કૃષિ મંત્રી*.
🌸 વર્ષ ૧૯૬૦માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમને *વિશ્વ હિન્દુ પરિષદ* ની સ્થાપનામાં પણ સક્રિય ભૂમિકા ભજવી.
🌸 ગાંધીજીના યંગ ઇન્ડિયા પત્રિકાના સહ-સંપાદક પણ રહ્યા.
🌸 વર્ષ ૧૯૬૨માં *ગુજરાતી સાહિત્ય પરિષદ* ના બંધારણમાં મહત્વની ભૂમિકા ભજવી.
સાદરાંજલિ.....🙏🌸
ગમે તો આ.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏