નજર મહીં વહેતા વેણ ને વહેવા દો...
તારી યાદોના ઝરણા આમ જ પડવા દો.
વહેમ મને તારો રાખી મજા કરવા દો..
મારાં અહેસાસ ને તારા આંગણે ઝુકવા દો.
સમજણ બહારના જીવને અણસમજુ રહેવા દો..
ક્યાં માંગી ચાહતની ભીખ મગ્ન મને ગાવા દો.
દરેકની માંગણી મુજબ જીવવું આદત વેદનાંની થવા દો..
આપી છે શ્વાસ ની કિંમત હવે તો શાંતિથી સુવા દો...