Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

madhaveebodar57gmail.com112207

madhaveebodar57gmail.com112207

madhaveebodar57gmail.com112207

Good night 🌃 ♥️💕💕🌹
#sonu_samadhiya_rasik
#SSR (Sonu Samadhiya Rasik)

sonusamadhiya10gmail.com151631

આજકાલ એવા લોકો પણ મારો વિરોધ કરવા લાગ્યા છે,જેઓ ક્યારે પણ મારી સામે નજર નથી મેળવી શકયા,મારી ઉંમર ભલે નાની છે,પરંતુ મેં બહુ નાની ઉંમરમાં બહુ ઊંચી કક્ષાની સમજદારી અને બહુ મોટા વિચારો રાખ્યા છે,જીવનમાં મને નાની ઉમરમાં અનુભવ તો ઘણા થયા,કે મારી લાગણીઓ ખોટી ન હતી પણ ખોટી જગ્યાએ એ હતી.
#H_R

er.hr.731220

*એ યૌવના.....*

અલ્લડ યૌવન
ચંચળ મન ...
પતંગિયાની ચાલ લઈ
નીકળ્યું સમીરની સવારીએ...
મન મોહ્યું નજર હટે નહીં..
અપલક જોતા રહ્યો તેની ચાલ...
હસતી ગાતી રમતી અજાણ યૌવના...
હાથમાં એક પકડી લાકડી
આમતેમ ફેરવતી..
દૂનિયાથી અજાણ બની..
નદી નાળા ખેતર પર્વત ખુંદી વળી..
લાચાર બેબસ અવશ પણે ..
તેની પાછળ દોરવાયો..
દિમાગ શુન્ય
મન પર એ ચહેરો હાવી...
કર્ણ પર મધૂર ગૂંજારવ..
આંખોથી એને ઉતારતો રહ્યો..
હૃદયે મચાવી હલચલ...
રક્ત લાવા બની...
ધગધગતું વહેતું રહ્યું..
જ્યાં યૌવના એની મસ્તીમાં ગુલતાન બની ..
કદમ કદમ પર તેજ બની ધડકન..
સૂર્ય ઈર્ષાથી અગ્ન ઓકતો...
સમીર એને ઠંડો પાડતો...
આ રમત વચ્ચે ...
લાગ્યું આ ભ્રમ..
ભ્રમણામાંથી બહાર આવવા
માળીએ લહરાતા ફૂલ પરના કાંટા લઈ..
હાથ પર ખુંપાવી દીધા...
એક ટીસ સાથે
ધગધગતો લાવા વહેતા...
સ્વપ્ન નથીના અહેસાસે...
એ યૌવના તરફ કદમ વધાર્યા.
શું કરીશ એનું નામ ઠામ જાણી...?
એની યાદો આમજ રહે જો અકબંધ...
પણ.. પણ..
મન અવશપણે ખેચાતું ચાલ્યું
અને પગલાં વળ્યા અજાણ પ્રદેશે...©

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૮/૧૧/૧૮

kirankajal

દૂર ઉજડે હુએ પેડ કી તરહ જીયા કરતે થે અકેલે l
અબ તેરે ઇન્તજારમે અશ્કોં કોં બહાએંગે પેડ઼ો કે લિએ ll
- વાત્સલ્ય

savdanjimakwana3600

ઋણાનુબંધ હોય તો જ મળે આ મિત્રતાના સંબંધો,
અલૌકિક અને અતૂટ હોય છે આ મિત્રતાના સંબંધો.

પૂર્વ જન્મની અધૂરી મૂલાકાત હોય છે આ સંબંધો,
વેદના સંવેદના સાચવે છે આ મિત્રતાના સંબંધો.

ભવોભવના બંધને બંધાઈને આવે છે આ સંબંધો,
જીવનપથ ઉજાળનાર છે આ મિત્રતાના સંબંધો.

અકબંધ સંસ્મરણોના સાથી હોય છે આ સંબંધો,
જીવનને સમૃદ્ધ બનાવે છે આ મિત્રતાના સંબંધો.

પરમ સમીપે લઈ જનાર હોય છે આ સંબંધો,
સ્નેહાળ ને વંદનીય હોય છે આ મિત્રતાના સંબંધો.




બિંદિયા જાની (તેજબિંદુ)

bindiajani194gmailco

rgposhiya2919

bhavnabhatt154654

"અંધકાર પછીનું અજવાસ part 1", ને માતૃભારતી પર વાંચો :,

https://www.matrubharti.com

વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

નમસ્કાર વાચક મિત્રો, પહેલીવાર કોઈ ધારાવાહિક લખવા જઈ રહી છું એ પણ કોઈ સ્પર્ધા માટે. તમે બધા સપોર્ટ કરશો એવી આશા સાથે હું એક નમ્ર પ્રયાસ કરવા જઈ રહી છું. ભૂલ ચૂક માફ કરશો. અને તમારા અમુલ્ય પ્રતિભાવો જણાવશો અને સાથે રેટિંગ પણ આપશો એવી વિનંતિ.🙏

anjanalodhari3579

❤️

dhumdapratikdhavalbhai213409